‘ગુથ્થી’ અને ‘ડૉ મશહૂર ગુલાટી’નો જુઓ પરિવાર, એક વખત આવી ચૂક્યો છે હાર્ટ-એટેક, કરોડોનો માલિક જીવે છે સાદું જીવન
2021માં સુનીલ ગ્રોવરે સૈફ અલી ખાન, તિગ્માંશુ ધુલિયા, કુમુદ મિશ્રા, મોહમ્મદ ઝીશાન અય્યુબ, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, કૃતિકા કામરા, અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત ડ્રામા વેબ સિરીઝ તાંડવમાં ગુરપાલ ચૌહાણની ભૂમિકા ભજવી હતી, તો આજે આપણે સુનીલ ગ્રોવર એટલે કે, ગુથ્થીના પરિવાર વિશે વાત કરીએ.