ચોટીલા અને ગીરનારની આરોહણ અવરોહણ સ્પર્ધા 2025-26માં ભાગ લેવા જાણી લો આ વાત

ચોટીલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 feet (358 m) જેટલી છે. માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે.ગીરનારમાં પણ આરોહણ અરોહણ સ્પર્ધાનું આયોજન કરાશે.

| Updated on: Nov 09, 2025 | 12:18 PM
4 / 6
કોણ ભાગ લઇ શકે?  14  થી 18 વર્ષ (ભાઈઓ / બહેનો)આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29-11-2025 આ સ્પર્ધા અંદાજે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાઈ શકે છે.

5 / 6
તમે ફોર્મ રૂબરૂ / કુરિયર / પોસ્ટ થી જમા કરાવી શકો છો. તેમજ મહત્વની વાત એ છે કે, જો  સમયમર્યાદા બાદ કે અધૂરું ફોર્મ રદ્દ થશે. તમે ફોર્મ ડાઉનલોડ કરવા પોસ્ટમાં આપેલ QR code સ્કેન કરી શકો છો.

6 / 6
અખિલ ગુજરાત ગીરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા 2026નું આયોજન ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આવનારા જાન્યુઆરી 2026ના પ્રથમ અઠવાડિયામાં, જુનાગઢ મુકામે થશે. (Photo : youth Activities Gujarat)