સ્કિન ટોન મુજબ પસંદ કરો લિપસ્ટિકના શેડ, તહેવારો, ઓફિસ અને પાર્ટી માટે પરફેક્ટ આ લિપસ્ટિક

ડ્રેસ અનુસાર લિપસ્ટિકનો શેડ પસંદ કરવો ઘણીવાર સ્ત્રીઓ માટે મુશ્કેલ કામ બની જાય છે. જો તમારે પણ દરરોજ આ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો આ લેખ તમારી સમસ્યા ઘટાડવામાં મદદ કરી શકે છે.તો જાણો સ્કિન ટોન મુજબ કેવી રીતે લિપસ્ટિકના શેડ પસંદ કરશો.

| Updated on: Sep 01, 2025 | 4:34 PM
4 / 6
  છેલ્લા કેટલાક વર્ષોથી ન્યુડ કલરનો ટ્રેન્ડ વધી ગયો છે. સામાન્ય રીતે આ કલર મહિલાઓ સિંપલ અને સોબર લુક માટે યુઝ કરે છે. ન્યુડ લિપ કલર રોજ ફ્રેશ અને નેચરલ લુકને પુરો કરવામાં મદદ કરે છે. જો તમે ઓફિસ જાવ છો તો આ કલરનો લિપ શેડ જરરુ કરો. આ તમને ઓફિસ લુકને સુંદર બનાવશે.

5 / 6
ઈન્ડિયન સ્કિન ટોન પર બ્રાઉન કલરના લિપ કલર્સ ખુબ ખીલી આવે છે. આ કલરની લિપસ્ટિક લગાવી ચેહરા પર એક અલગ જ નિખાર આવે છે. આ કલરની લિપસ્ટિક ભારતીય મહિલાઓના બેગમાં તમને જરુર જોવા મળશે.

6 / 6
ડીપ પ્લમ, વાઈન અને બરગંડી જેવા શેડ્સ ઈન્ડિયન સ્કિન ટોન માટે પરફેક્ટ છે. જો તમારો સ્કિન ટોન થોડો ડાર્ક છે તો આ લિપસ્ટિક તમારી પર ખુબ સુંદર લાગશે. ડીપ પલ્મ વાઈન અને બરગંડી જેવા કલર ડાર્ક કોમ્પલેક્સ વાળી મહિલાઓને સ્ટાઈલિશ લુક આપવામાં મદદ કરે છે. (ALL photo : google)