
વિશ્વભરના દેશોમાં અલગ-અલગ કાયદા હોય છે. ઘણા લોકોને આશ્ચર્ય થશે અમુક દેશમાં ચ્યુઇંગ ગમ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. જાહેર સ્થળોએ કચરો અને મિલકતને નુકસાન અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. (Image Source | iStock)

સિંગાપોરમાં ચ્યુઇંગ ગમના વેચાણ અને ખરીદી પર કડક પ્રતિબંધ છે. આ કાયદો 1992માં લાગુ કરવામાં આવ્યો હતો. (Image Source | iStock)

જાહેર સ્થળોએ કચરો અને મિલકતને નુકસાન અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. (Image Source | iStock)

જોકે, મેડિકલ અને દાંતની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ચ્યુઇંગ ગમને મંજૂરી આપવામાં આવી છે. આ ચ્યુઇંગ ગમ ફક્ત ડૉક્ટર અથવા રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ પાસેથી જ મેળવી શકાય છે. (Image Source | iStock)

સામાન્ય ચ્યુઇંગ ગમના વેચાણ અને આયાત પર હજુ પણ કડક નિયમો લાગુ પડે છે. સિંગાપોર તેના સ્વચ્છ અને શિસ્તબદ્ધ નિયમો માટે વિશ્વભરમાં જાણીતું છે. (Image Source | iStock)

સિંગાપોર તેના સ્વચ્છ રસ્તાઓ, ઉદ્યાનો અને જાહેર જગ્યાઓ માટે જાણીતું છે. આ કારણોસર, સિંગાપોરને ચ્યુઇંગ ગમ પર કડક નિયમો ધરાવતા દેશોમાંનો એક માનવામાં આવે છે. (Image Source | iStock)
Published On - 1:13 pm, Thu, 9 July 26