સૌથી સસ્તુ રિચાર્જ ! રુ. 60થી પણ ઓછી કિંમતમાં 7 દિવસ સુધી મળશે 2GB ડેટા, જાણો અહીં

|

Nov 21, 2024 | 12:50 PM

નીચા ભાવે વધુ ડેટા અને અમર્યાદિત કૉલિંગ જોઈને કરોડો વપરાશકર્તાઓ Jio તરફ સ્થળાંતરિત થયા. જેના કારણે BSNLને મોટો ફટકો પડ્યો છે. હવે Jioના પ્લાન મોંઘા થઈ ગયા છે ત્યારે હવે BSNL એ જોરદાર કમબેક કર્યું છે. ત્યારે BSNL હવે એક્ટ્રા ડેટાનો રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે.

1 / 5
જ્યારે રિલાયન્સ જિઓએ ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો, ત્યારે નીચા ભાવે વધુ ડેટા અને અમર્યાદિત કૉલિંગ જોઈને કરોડો વપરાશકર્તાઓ Jio તરફ સ્થળાંતરિત થયા. જેના કારણે BSNLને મોટો ફટકો પડ્યો છે. હવે Jioના પ્લાન મોંઘા થઈ ગયા છે ત્યારે હવે BSNL એ જોરદાર કમબેક કર્યું છે. ત્યારે BSNL હવે એક્ટ્રા ડેટાનો રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે.

2 / 5
BSNL આ વખતે રુ 60થી પણ ઓછી કિંમતમાં તમને 7 દિવસ સુધી રોજ 2 GB ડેટા ઓફર કરી રહ્યું છે. જી હા.. અહીં BSNLના એ સસ્તા પ્લાનની વાત કરી રહ્યા છે કે જેમાં યુઝર્સને ઈમરજન્સીમાં ડેટા પેકની જરુર પડી જાય તો BSNL તમને 7 દિવસ માટે 2 GB ડેટા આપે છે તે પણ માત્ર રુ 58માં. આ સાથે બીજો પણ એક પ્લાન છે જેમાં રુ 59માં તમને 7 દિવસ માટે 1 GB ડેટા મળી રહ્યા છે.

3 / 5
આ પ્લાન ખુબ સારો છે પણ ધ્યાન રાખવુ કે આ સાથે તમને કોલિંગ કે મેસેજનો કોઈ લાભ નહીં મળે. આ બન્ને પ્લાન યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણકે આટલી ઓછી કિંમતે કોઈ અન્ય ટેલિકોમ કંપની રિચાર્જ પ્લાન ઓફર કરી રહી નથી.

4 / 5
Jioની વાત કરીએ તો તે પણ 7 દિવસ માટે ડેટા પ્લાન ઓફર કરે છે પણ તેનો પ્લાન ખુબ જ મોંઘો છે. જેમાં તે રુ 891 માં 7 દિવસમાટે 1 GB ડેટા ઓફર કરી રહ્યું છે જોકે તેમાં કોલિંગ સહિત અન્ય પણ સુવિધાઓ સામેલ છે. આ સાથે રુ 898માં પણ 7 દિવસ માટે 1 GB ડેટા ઓફર કરી રહ્યું છે.

5 / 5
Vi અને Airtelની વાત કરીએ તો તે 7 દિવસ માટે કોઈ રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું નથી. તેમાં જરુરી ડેટા માટે તમે સાઈટ પર જઈ તપાસી શકો છો.

Next Photo Gallery