
એ જ રીતે, તમારી કાર કે બાઇકનું તેલ પણ એક્સપાયર થઈ જાય છે.

કાર ઓઇલ એટલે એન્જિન ઓઇલ. ખાદ્ય તેલની જેમ, એન્જિન તેલ પણ એક્સપાયર થઈ જાય છે.

ચોક્કસ સમય પછી એન્જિન ઓઇલ પણ એક્સપાયર થઈ જાય છે. એન્જિન ઓઇલ 2 થી 5 વર્ષમાં બગડી જાય છે.

નિષ્ણાતોના મતે, વાહન 5,000 થી 7,500 કિલોમીટરનું અંતર કાપ્યા પછી એન્જિન ઓઇલ બદલવું જોઈએ.

એક્સપાયર થયેલા એન્જિન ઓઇલનો ઉપયોગ વાહનના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે. (All Image - Canva)
Published On - 4:00 pm, Mon, 17 March 25