Business Idea: ફક્ત 2 થી 3 કલાક આપો! બ્રેડ પકોડાનો વ્યવસાય શરૂ કરો, મહિનાની આવક ₹50,000 જેટલી થશે

શું તમે એવા વ્યવસાયની શોધમાં છો કે, જે ઓછા રોકાણથી શરૂ થઈ શકે અને ઝડપી વળતર આપે? તો ચિંતા ના કરશો, બ્રેડ પકોડાનો વ્યવસાય એક શાનદાર સ્ટ્રીટ ફૂડ બિઝનેસ આઈડિયા છે.

| Updated on: Oct 04, 2025 | 5:28 PM
4 / 6
ધારો કે, તમે દરરોજ 100 બ્રેડ પકોડા વેચો છો અને એકની કિંમત ₹20 છે. હવે આ ગણતરી અનુસાર તમે દિવસના અંદાજિત ₹2,000 જેટલા કમાઈ શકો છો. બીજીબાજુ મહિનામાં તમે ₹60,000 ની કમાણી કરી શકો છો. બિઝનેસને લગતા ખર્ચ ઘટાડ્યા બાદ તમે સરળતાથી ₹25,000 થી ₹30,000 સુધીનો ચોખ્ખો નફો કમાઈ શકો છો. ભવિષ્યમાં જો બ્રેડ પકોડાનું વેચાણ વધે છે, તો તમારી માસિક આવક ₹40,000 થી ₹50,000 સુધી પહોંચી શકે છે.

5 / 6
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ માર્કેટિંગનો અને સોશિયલ મીડિયાનો સંપૂર્ણ ઉપયોગ કરો. બ્રેડ પકોડાના ફોટા લો અને તેને ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરો. WhatsApp ના અલગ અલગ ગ્રુપ હોય તો ત્યાં પણ ફોટોઝ શેર કરો. આ સિવાય "હોટ બ્રેડ પકોડા રેસીપી" અથવા "સ્નેક સ્પેશિયલ" જેવા ટાઇટલનો ઉપયોગ કરીને YouTube શોર્ટ્સ બનાવો.

6 / 6
જો તમે બ્રેડ પકોડાનો વ્યવસાય ચલાવવા માંગતા હોવ, તો સ્વાદ અને ગુણવત્તા ઉપર ખાસ ધ્યાન આપો. તમારા બ્રેડ પકોડાના વ્યવસાયને વધારવા માટે તમે વરસાદની ઋતુમાં ગરમાગરમ ચા સાથે પનીર બ્રેડ પકોડા અને ચીઝથી ભરેલા બ્રેડ પકોડા બનાવી શકો છો. આ સાથે જ લીલી ચટણી અને આમલીની ચટણીનો ઉપયોગ કરો. જો તમે ઓછા ખર્ચે સ્ટ્રીટ ફૂડનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ, તો બ્રેડ પકોડાનો બિઝનેસ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.