Business Idea: ₹60,000નો આ વ્યવસાય મહિને ₹1,00,000 જેટલું તગડું પ્રોફિટ આપશે

આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે અને સ્માર્ટફોનમાં રિપેરિંગ તથા એક્સેસરીઝની સતત જરૂરિયાત રહે છે. એવામાં જો તમે મોબાઇલ રિપેરિંગનો અનુભવ ધરાવો છો, તો એક નાની શરૂઆતથી મોબાઇલ રિપેર અને એક્સેસરીઝનો સારો એવો બિઝનેસ શરૂ કરી શકો છો.

| Updated on: May 31, 2025 | 5:05 PM
4 / 9
મોબાઇલ રિપેરિંગ માટે તમારે સ્ક્રુડ્રાઇવર કિટ અને સોલ્ડરિંગ ટુલ્સ જેવા સાધનો તમારી પાસે રાખવા. બીજું કે મોબાઇલ ગ્લાસ, કવર, ચાર્જર, ઈયરફોન અને અન્ય એક્સેસરીઝ પણ રાખવી જે તમે સસ્તા દરે હોલસેલ સપ્લાયર્સ પાસેથી લઈ શકો છો.

5 / 9
આ વ્યવસાય માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અને લાઇસન્સ મેળવવા પડશે. તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા ઓળખ પ્રમાણપત્રની જરૂર પડશે. જો તમે દુકાન ભાડે લઈ રહ્યા છો તો એનો લીઝ કરાર રાખવો પડશે.

6 / 9
કેટલાંક મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં દુકાન ચલાવવા માટે ખાસ લાઇસન્સ અથવા પર્મિટની જરૂર પડી શકે છે. જો તમારી દુકાનની આવક ₹20 લાખ કરતાં વધુ થાય, તો તમારે GST રજીસ્ટ્રેશન પણ કરાવું જરૂરી છે.

7 / 9
બિઝનેસમાં માર્કેટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નજીકના વિસ્તારમાં પેમ્પલેટ વહેંચવા અને ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવું તેમજ WhatsApp સ્ટેટસ, Facebook/Instagram પર પેજ બનાવીને ત્યાંથી ગ્રાહકો મેળવી શકો છો.

8 / 9
આ વ્યવસાય તમારી મહેનત અને માર્કેટિંગના થકી ખૂબ સારી રીતે ચાલી શકે છે.  રોજની ₹500 થી ₹1000 સુધીની આવક થઈ શકે છે અને સિઝનમાં અથવા તહેવારોમાં આ આવક વધી પણ શકે છે. ધીરે ધીરે તમે સ્માર્ટફોન વેચાણ પણ શરૂ કરી શકો છો, જેનાથી ગ્રાહકો તમારા બિઝનેસ તરફ આકર્ષાય.

9 / 9
મોબાઇલ રિપેર અને એક્સેસરીઝનો વ્યવસાય ભલે આમ નાનો લાગતો હોય પણ તેમાં પૈસા કમાવવા ખૂબ જ સરળ છે. તમારી મોબાઇલ રિપેર કરવાની સ્કિલ અને માર્કેટિંગ સ્કિલમાં સારી પકડ હશે તો તમે આરામથી ઓછી મૂડીએ વધારે નફો કમાઈ શકો છો.

Published On - 5:35 pm, Sun, 11 May 25