Business Idea: ઘરે બેઠા શરુ કરો આ બિઝનેસ અને દર મહિને કમાઓ ₹30,000

આજના જમાનામાં સામાન્ય ધંધો શરૂ કરવા માટે ઓછામાં ઓછા 5 લાખથી 10 લાખ દાવ પર લાગી જાય છે અને એમાંય બિઝનેસ સફળ થશે કે નહી તે આપણી આવડત પર નિર્ભર કરે છે. એવામાં તમે હાલમાં પોતાની 'ક્રિએટિવિટી'થી બેઠા બેઠા પૈસા છાપી શકો છો.

| Updated on: May 31, 2025 | 5:06 PM
4 / 11
આ બિઝનેસ માટે અંદાજે ₹5,000 થી ₹15,000 જેટલું રોકાણ કરવું પડે છે. જેમાં ટેટુ સ્ટીકર્સ, મહેંદી કોન્સ, ડેકોરેશન, ચેર-ટેબલ વગેરે જેવા ખર્ચનો સમાવેશ થાય છે.

5 / 11
તમે એક દિવસના અંદાજિત ₹1,000 થી ₹5,000 સુધી કમાઈ શકો છો. જો તમારું કામ રચનાત્મક અને ગ્રાહકને આકર્ષે તેવું હશે તો તમને તે ગ્રાહકથી અને રેફરન્સથી વધુ બિઝનેસ મળે છે.

6 / 11
આ સિવાય તમે ફ્રીલાન્સ મેકઅપ આર્ટિસ્ટ, ઈવેન્ટ પ્લાનર અને ડેકોરેટર સાથે કોલેબ કરીને વધુ કામ મેળવી શકો છો.

7 / 11
હવે વાત આવે આ બિઝનેસમાં ઊંડું કેમનું ઊતરવું? તો આ કળા શીખવા માટે તમે YouTube પરના વીડિયો જોઈ શકો છો અથવા તો મેહંદી-ટેટુના ક્લાસીસમાં જઈને ટ્રેનિંગ લઈ શકો છો.

8 / 11
ટેમ્પરરી ટેટુ અને મહેંદીનું કામ ક્રિએટિવિટી અને નિયમિત પ્રેક્ટિસ પર આધારિત હોય છે. જેમ તમે વધુ પ્રેક્ટિસ કરશો તેમ તમારી કળામાં નિખાર આવશે અને ગ્રાહકો પણ વધશે.

9 / 11
આ બિઝનેસ શરૂ કરવા માટે ગુમાસ્તા લાઇસન્સ જરૂરી છે અને ઇવેન્ટમાં સ્ટોલ લગાવવા માટે જે તે જગ્યાની પરમિશન લેવી જરૂરી છે.

10 / 11
માર્કેટિંગની વાત કરીએ તો, Instagram, WhatsApp સ્ટેટસ, Google Business અને વર્ડ ઓફ માઉથ થકી ગ્રાહકોને તમારી બાજુ ખેંચી શકો છો.  જો તમારું કામ લોકોને ગમશે તો લગ્ન, પાર્ટી, ફેસ્ટિવલ્સ અને સ્કૂલ-કૉલેજનાં ફંક્શનમાં તમને પેઈડ બુકિંગ મળી શકે છે.

11 / 11
આ બિઝનેસની વિશેષતા એ છે કે, તમે આ કામ ઓછા રોકાણમાં શરૂ કરી શકો છો. જણાવી દઈએ કે, આ ફિલ્ડ ક્રિએટિવ વ્યક્તિઓ માટે આવક મેળવવાનું એક ઉત્તમ માધ્યમ છે.

Published On - 5:18 pm, Fri, 16 May 25