Budget 2025 : બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પીચમાં 10 મોટી વાતો કરી, જુઓ નવા બજેટની નવી વાતો

Budget 2025 : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ શનિવારે સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરતાની સાથે જ વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો. જો કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષને કડક સંદેશ આપ્યો કે આ ગૃહની પરંપરા રહી નથી.

| Updated on: Feb 01, 2025 | 1:24 PM
4 / 6
કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ, યુવાનોને રોજગારી પૂરી પાડવાને પ્રાથમિકતા, બિહારમાં માખાના બોર્ડની રચના કરવામાં આવશે. માછીમારો માટે સ્પેશિયલ ઈકોનોમી, ટેક્સ, એનર્જી અને શહેરી વિકાસ પર ખાસ ધ્યાન, ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

5 / 6
બજેટમાં સીતારમણની મોટી જાહેરાતો : નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં ઘણી મોટી જાહેરાતો પણ કરી હતી. આમાં શામેલ છે- MSME માટે લોન 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા, ડેરી અને મત્સ્યઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન, આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

6 / 6
સ્ટાર્ટ-અપ્સ માટે 10 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ, લેધર યોજનાથી 22 લાખ લોકોને ફાયદો થશે. લોકોને રોજગારી આપશે, ભારતને રમકડાનું કેન્દ્ર બનાવશે, રમકડાં માટે રાષ્ટ્રીય યોજના બનાવશે.