માત્ર 107 રુપિયામાં BSNL એ JIO, Vi અને Airtelની કરી હવા ટાઈટ, 35 દિવસની વેલિડિટી સાથે ગજબનો પ્લાન

|

Aug 13, 2024 | 1:26 PM

જો તમે પણ તમારો નંબર BSNL પર પોર્ટ કરવા જઈ રહ્યા છો, તો તમારે કંપનીના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન વિશે પણ જાણવું જોઈએ. કંપની પાસે 35 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન છે.

1 / 6
BSNL ના આ પ્લાનમાં તમને અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 2 GB ડેટા પણ મળે છે. પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી SMS મળશે. તમારા માટે એક વાત જાણવી જરૂરી છે કે આ વધારાના લાભો માત્ર એક મહિના માટે જ મળશે. તમે 30 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશો. દૈનિક ડેટા મર્યાદા સમાપ્ત થયા પછી, તમને 40Kbps સ્પીડ મળશે. તમને જણાવી દઈએ કે પ્લાનમાં તમને પહેલા 30 દિવસ માટે દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.

2 / 6
આ 3 GB ડેટાની કેટેગરીમાં કોઈ સૌથી સસ્તો પ્લાન ઓફર કરી રહ્યું હોય તો તો BSNL કંપની છે તે તેના ગ્રાહકોને 3 GB ડેટા વાળો આમ તો એક જ પ્લાન આપે છે જેમાં કોલિંગ અને ડેટા બન્નેની સુવિધા છે. આ સિવાય કંપની એકલા 3 GB ડેટા ના પ્લાન પણ આપી રહી છે પણ તેમાં કોલિંગ કે અન્ય સેવાઓ ઉપલબ્ધ નથી ત્યારે BSNLના આ 3 GB ડેટા વાળા પ્લાન 365 દિવસ માટે ઓફર કરવામાં આવે છે જેમાં સાથે 100 SMS પણ મળે છે આ સિવાય બીજા કોઈ લાભ નથી અને આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તે 2,999 રુપિયા છે.

3 / 6
આ પ્લાનની વાત કરીએ તો ડેટા પ્લાન 35 દિવસનો છે. આ પ્લાન એવા યુઝર્સ માટે બિલકુલ યોગ્ય નથી જે ઘણો ડેટા વાપરે છે. કારણ કે મર્યાદિત ડેટાને કારણે, આ તમારા માટે વધુ સારો વિકલ્પ સાબિત થતો નથી. આ પ્લાનમાં 35 દિવસ માટે 1 GB ડેટા આપવામાં આવે છે. તમે ફ્રી કોલિંગનો પણ ઉપયોગ કરી શકો છો. જો કે, તે 28 દિવસની માન્યતા સાથેના પ્લાન સાથે પણ આવે છે જેમાં દરરોજ 1 જીબી ડેટા આપવામાં આવે છે.

4 / 6
Jioનો સૌથી સસ્તો ડેટા અને કોલિંગ પ્લાન 189 રૂપિયાનો છે. 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં Jio યુઝર્સને 2 GB હાઈ સ્પીડ ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

5 / 6
Airtel 229માં 1GB ડેટા ઓફર કરી રહ્યું છે જેમાં અનલિમીટેડ કોલિંગની સાથે 100 SMS મળે છે. ત્યારે આ કંપનીના 2 GB પ્લાનની કિંમતની વાત કરીએ તો તેનો ભાવ Jio કરતા પણ વધારે છે જેની કિંમત 349 રુપિયા છે જેમાં પણ ડેટા, કોલિંગ અને મેસેજની સેમ સુવિધા મળશે.

6 / 6
કોલિંગ અને ડેટા સાથે વોડાફોન આઈડિયાના સૌથી સસ્તા પ્લાનની કિંમત 179 રૂપિયા છે. આ પ્લાન સાથે, Vi યુઝર્સને 1 GB હાઇ સ્પીડ ડેટા અને અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ મળે છે.

Next Photo Gallery