1 / 5
દેશમાં રિચાર્જ પ્લાનની વધતી કિંમતો વચ્ચે BSNL દ્વારા સમયાંતરે નવા નિર્ણયો લેવામાં આવે છે. સરકારી કંપનીએ યુઝર્સ માટે ઝડપી ઈન્ટરનેટ સેવાની પણ વ્યવસ્થા કરી છે. તાજેતરમાં, Jio, Airtel અને Vodafone દ્વારા પ્લાનની કિંમતોમાં જોરદાર વધારો કરવામાં આવ્યો હતો, જેના પછી લાખો વપરાશકર્તાઓ BSNL પર તેમના નંબર પોર્ટ કર્યા છે. ત્યારે BSNL પણ તેના ગ્રાહકોને એકથી એક ચડિયાતા પ્લાન ઓફર કરી રહ્યું છે તેવો એક પ્લાન BSNL ફરી લઈને આવ્યું છે.