BSNL Recharge Plan: 3GB ડેટા માટે કઈ કંપની કેટલો સસ્તો પ્લાન આપી રહી છે? જાણો અહીં

|

Aug 17, 2024 | 3:58 PM

જો તમે દરરોજ 2.5GB કરતા વધુ ડેટાનો ઉપયોગ કરી રહ્યાં છો અને તાજેતરના ટેરિફ વધારાથી ચિંતિત છો, તો અમે BSNL, Vi, Jio અને Airtelના 3GB પ્રતિ દિવસના રિચાર્જ પ્લાનની સરખામણી કરી છે જેથી તમને તે શોધવામાં મદદ મળી શકે કે કઈ કંપની ઓછા પૈસામાં વધારે ડેટા પ્લાન આપી રહી છે.

1 / 6
ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના મોબાઇલ ટેરિફમાં વધારો કર્યો છે, જેના પછી ઘણા વપરાશકર્તાઓએ તેમના નંબર BSNL પર પોર્ટ કરાવી રહ્યા છે. ત્યારે ભારત સંચાર નિગમ લિમિટેડે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આની પુષ્ટિ કરી છે. જો કે, સબ્સ્ક્રાઇબર્સની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Jio, Airtel અને Vi હજુ પણ તેના ઘણા પ્લાન્સમાં સારી ઑફર્સ આપી રહી છે. પણ BSNLના આ 105 દિવસના પ્લાને યુઝર્સને મોજ કરાવી દીધી છે.

2 / 6
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ Jio રુ 449માં 28 દિવસ સુધી દરરોજ 3 GB ડેટા પ્લાન ઓફર કરે છે. આ Jio કંપનીનો 3 GB ડેટા માટે સસ્તો પ્લાન છે પણ તે માત્ર 28 દિવસ માટે છે. જોકે Jio 84 દિવસ માટે પણ દરરોજ 3 GB ડેટા ઓફર કરી રહ્યું છે જેની માટે બે પ્લાન છે જેમાંથી એકની કિંમત રું. 1,799 છે જ્યારે બીજા પ્લાનની કિંમત રુ. 1,199નો છે.

3 / 6
આ ત્રણે પ્લાનની વિશેષતાની વાત કરીએ તો 449માં 3 GB ડેટા સાથે 100 પર ડે મેસજ અને અનલિમીડેટ 5G ડેટા 28 દિવસ માટે મળી રહ્યા છે.  જ્યારે 1,799માં 84 દિવસ માટે 3 GB ડેટા, 100 મેસેજ , અનલિમીડેટ 5G ડેટા અને નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. જે બાદ 1,199ના પ્લાનમાં 84 દિવસ માટે 3 GB ડેટા 100 મેસેજની સાથે અનલિમીડેટ 5G ડેટા ઓફર કરી રહ્યું છે.

4 / 6
Airtel પણ અન્ય કંપનીઓની કમ્પેરિઝનમાં Jioની જેમ જ 449માં પર ડે 3 GB ડેટા 28 દિવસ માટે ઓફર કરી રહ્યું છે જે તેનો આ કેટેગરીનો સસ્તો પ્લાન છે. આ સાથે 28 દિવસ માટે બિજો પણ પ્લાન છે જેની કિંમત 549 રુપિયા છે જેમાં રોજ 3 GB ડેટા, 100 SMSની સાથે ડિઝની + હોટસ્ટાર અને એરટેલ એક્સસ્ટ્રીમ પ્લે 3 મહીના માટે ઓફર કરી રહ્યું છે. આ સાથે 56 અને 84 દિવસના પ્લાન પણ અવેલેબલ છે જેમાં 84 દિવસ માટે તમારે 1798 રુપિયા ખર્ચવા પડશે જેમાં 5G ડેટા અને નેટફ્લિક્સ ઓફર કરી રહ્યું છે.

5 / 6
Viનો આ કેટેગરીમાં પ્લાન Airtel જેટલો જ છે. જેમાં 84 દિવસની વેલિડિટી સાથે 1.5 GB ડેટા , અનલિમિટેડ કોલ અને 100 SMSની સુવિધા મળે છે. આ પ્લાન પણ 859નો છે. જો તમે સસ્તો પ્લાન શોધી રહ્યા હોવ તો આમાં BSNL સૌથી સસ્તુ છે અને વધારે ડેટા પણ ઓફર કરી રહ્યું છે. જે બાદ બીજા નંબરે Jio આવે છે.

6 / 6
આ 3 GB ડેટાની કેટેગરીમાં કોઈ સૌથી સસ્તો પ્લાન ઓફર કરી રહ્યું હોય તો તો BSNL કંપની છે તે તેના ગ્રાહકોને 3 GB ડેટા વાળો આમ તો એક જ પ્લાન આપે છે જેમાં કોલિંગ અને ડેટા બન્નેની સુવિધા છે. આ સિવાય કંપની એકલા 3 GB ડેટા ના પ્લાન પણ આપી રહી છે પણ તેમાં કોલિંગ કે અન્ય સેવાઓ ઉપલબ્ધ નથી ત્યારે BSNLના આ 3 GB ડેટા વાળા પ્લાન 365 દિવસ માટે ઓફર કરવામાં આવે છે જેમાં સાથે 100 SMS પણ મળે છે આ સિવાય બીજા કોઈ લાભ નથી અને આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તે 2,999 રુપિયા છે.

Published On - 3:57 pm, Sat, 17 August 24

Next Photo Gallery