Health Tips : ઊંઘમાં અચાનક ઝટકો લાગવો એ સામાન્ય છે કે કોઈ બીમારીની નિશાની છે?

ઊંઘતી વખતે ઝટકો આવવોએ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ ઘણા લોકો વિચારે છે કે શું આ કોઈ બીમારીની નિશાની છે. ચાલો જાણીએ કે ડોકટરો શું કહે છે.

| Updated on: Nov 08, 2026 | 9:39 AM
1 / 8
 ઊંઘતી વખતે, શું તમને અચાનક એવું લાગે છે કે તમે ઊંચાઈ પરથી પડી રહ્યા છો અને એક જોરદાર ઝટકો અનુભવો છો? તમારા હાથ અને પગ ધ્રુજે છે, અને તમે અચાનક જાગી જાઓ છો? આવું મોટાભાગના લોકો સાથે થાય છે.

2 / 8
ડોક્ટરની ભાષામાં, તેને હિપ્નિક જર્ક અથવા સ્લીપ સ્ટાર્ટ કહેવામાં આવે છે. તે ત્યારે થાય છે જ્યારે આપણે જાગવાની અવસ્થામાંથી ઊંઘની અવસ્થામાં જતા હોય છે. પરંતુ ઘણા લોકો આશ્ચર્ય પામે છે કે શું આ કોઈ બીમારીની નિશાની છે.

3 / 8
મોટાભાગના લોકોને આ પ્રકારની સમસ્યા સામાન્ય થાય છે. કોઈ બીમારીનો સંકેત નથી. આ ઝટકા કેમ આવે છે. તેનો જવાબ છે કે, જ્યારે આપણું મગજ જાગવાથી લઈ ઊંઘમાં શિફ્ટ થાય છે. અને શરીરને જગાવવા માટે અચાનક ઝટકો આપી દે છે.

4 / 8
ઊંઘ પુરી ન થતી હોય અથવા સ્લીપ સાઈકલ બગડી ગઈ હોય. તણાવ, ચિંતા અથવા વધારે થાક લાગતો હોય. સાંજે ચા , કોફી કે કેફિન લીધું હોય. સુતા પહેલા મોબાઈલ ,લેપટોપ અથવા સ્ક્રીનનો વધારે ઉપયોગ કર્યો હોય. રાતે જાગવું કે અનિયમિત સમય પર સુવું.

5 / 8
જો ઝટકા ક્યારેક ક્યારેક આવે છે, તો તે ચિંતાનું કારણ નથી. જો કે, જો તે વારંવાર આવે છે, દરરોજ રાત્રે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, અને દિવસભર થાક, ચીડિયાપણું અથવા ઊંઘનો અભાવ ઉભો કરે છે, તો તેનું કારણ શોધવું મહત્વપૂર્ણ છે.

6 / 8
જો ચક્કરની સાથે બેભાન, જીભમાં કટ થવો, પેશાબ પર નિયંત્રણ ન રહેવું. ઉઠવા પછી યાદશક્તિ નબળી પડવી, દિવસના સમયે પણ ઊંઘ વગર ઝટકા આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.

7 / 8
દરરોજ સુવાનો એક સમય રાખવો. 7-8 કલાકની ઊંઘ લેવી. સાંજે 6 કલાક પછી ચા, કોફી અને એનર્જી ડ્રિંકનું સેવનથી બચવું. સુવાના 1 કલાક પહેલા મોબાઈલ અને સ્ક્રીન બંધ કરી દો. સુતા પહેલા હળવું સ્ટ્રેચિંગ, ઉંડા શ્વાસ અને રિલૈક્સેશન કરો.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Follow Us
Loading...
Unable to load recommendations.