QR કોડના ફક્ત 3 ખૂણામાં જ મોટા બોક્સ કેમ હોય છે, જાણો ચોથો ખૂણો ખાલી કેમ રહે છે?

આજે ડિજિટલ પેમેન્ટથી લઈને ઓનલાઈન ટિકિટિંગ અને વેબસાઇટ એક્સેસ સુધી, QR કોડનો (QR Code) ઉપયોગ ઘણા હેતુઓ માટે થાય છે. QR કોડમાં આ બોક્સ ત્રણ ખૂણામાં હોય છે, નીચેના ખૂણામાં કેમ નહીં? વિસ્તારથી જાણીએ.

| Updated on: Nov 10, 2026 | 11:38 AM
1 / 7
આજકાલ આપે દરેક જગ્યાએ ક્યુઆર કોડ જોઈએ છીએ. દુકાન પર પેમેન્ટ કરવાનું હોય કે પછી. કોઈ હોટલનું મેનુ જોવું હોય અથવા ઓનલાઈન ટિકિટ બુક કરવી હોય અથવા કોઈ વેબસાઈટ પર જવું હોય. બસ મોબાઈલ ફોનનો કેમેરો ખોલી ક્યુઆર કોડ સ્કૈન કરવાનો હોય છે. થોડા જ સેકન્ડમાં તમારું પેમેન્ટ થઈ જાય છે.

2 / 7
પરંતુ શું તમે ક્યારેય પેમેન્ટ કરતી વખતે ક્યુઆર કોડને જોયું છે. ક્યુઆર કોડના 3 ખુણામાં મોટા મોટા નિશાન હોય છે. ઉપર બંને ખુણામાં અને એક નીચ જ્યારે એક ખુણો ખાલી હોય છે. આવું કેમ તેના વિશે જાણીએ ચોથો ખુણો કેમ ખાલી હોય છે.

3 / 7
QR કોડના 3 ખુણામાં મોટા નિશાનને ફાઈન્ડર પેટર્ન કહેવામાં આવે છે. સામાન્ય રીતે  ત્રણ ચોરસ સ્તરોથી બનેલા હોય છે. બહાર એક કાળો બોક્સ, અંદર એક સફેદ બોક્સ અને મધ્યમાં એક નાનો કાળો ચોરસ. તેમનું મુખ્ય કાર્ય સ્કેનરને QR કોડ ઓળખવામાં મદદ કરવાનું છે.

4 / 7
 જ્યારે તમે તમારા મોબાઇલ કેમેરાને QR કોડ તરફ રાખો છો, ત્યારે કેમેરા પહેલા આ ત્રણ નિશાન શોધે છે. જેની મદદથી જાણ થાય કે, સામે ક્યુઆર કોડ છે.

5 / 7
જો ચારેય ખૂણા પર એકસરખા મોટા બોક્સ બનાવવામાં આવે, તો સ્કેનર કે મોબાઇલ કેમેરા એ નક્કી કરી શકશે નહીં કે QR કોડ સીધો, ઊંધો કે નમેલો છે.

6 / 7
ચોથો ખૂણો ખાલી રાખવાથી અથવા ડેટા માટે અનામત રાખવાથી વાસ્તવિક માહિતી (જેમ કે વેબસાઇટ લિંક્સ, ચુકવણી વિગતો અથવા ટેક્સ્ટ) સંગ્રહિત કરવા માટે વધુ જગ્યા મળે છે.

7 / 7
QR કોડ્સમાં ફક્ત ત્રણ ખૂણા પર મોટા ચોરસ બોક્સ હોય છે, ચોથા ખૂણા પર નહીં કારણ કે આ  બોક્સ સ્કેનરને કોડની સાચી દિશા અને સ્થિતિ ઓળખવામાં મદદ કરે છે. (ALL Photo:  PTI / Canva)

Follow Us
Loading...
Unable to load recommendations.