માતા-પિતાના છૂટાછેડાએ આપ્યું દુઃખ, ઇમરાન ખાનના સાવકા પિતા કોણ છે? જુઓ ફોટો

આમિર ખાનનો ભાણેજ અભિનેતા ઈમરાન ખાન હાલમાં ચર્ચામાં છે. 10 ઓક્ટોમ્બરના રોજ સીજેપી પ્રોટેસ્ટમાં સામેલ થયા બાદ હવે તેને ભારત છોડોની નોટિસ મળી છે. ડેબ્યુ ફિલ્મથી રાતોરાત સ્ટાર બન્યો હતો.

| Updated on: Oct 16, 2026 | 9:46 AM
1 / 8
 કેટલાક લોકો એ વાતથી અજાણ છે કે, ઈમરાન ખાન ભારતના નાગરિક નથી. તેનો જન્મ અમેરિકામાં થયો હતો. તેની પાસે અમેરિકન નાગરિકતા છે.

2 / 8
ઈમરાન ખાનની નાગરિકતા વિશે સાંભળ્યા પછી પરિવારના લોકો વિશે જાણવાની લોકોની ઉત્સુકતા વધી છે. ઈમરાન ખાન ફેમસ ફિલ્મેકર નાસિર હુસૈનની દીકરીનો દીકરો છે, અને આમિર ખાન તેના મામા છે.

3 / 8
ઈમરાન ખાનની માતાનું નામ નુઝરત ખાન છે. જે મનોવૈજ્ઞાનિક છે. તેમજ ફિલ્મ નિર્માતા-નિર્દેશક નાસિર હુસૈનની દીકરી છે. નાસિરે યાદો કી બારત અને ત્રીસરી મંજિલ જેવી યાદગાર ફિલ્મો બનાવી છે.

4 / 8
નુઝરત ખાનના પહેલા લગ્ન સોફ્ટવેર એન્જિન્યર અનિલ પાલ સાથે થયા હતા. લગ્ન પછી બંને એક દીકરાના માતા-પિતા બન્યા હતા. ઈમરાન ખાનનો જન્મ 13 જાન્યુઆરી 1983ના રોજ અમેરિકાના વિસ્કોન્સિનના મૈડિસન શહેરમાં થયો હતો.

5 / 8
ઈમરાન ખાન જ્યારે 2 વર્ષનો હતો. ત્યારે તેના માતા-પિતાના છુટાછેડા થયા હતા. 3 વર્ષની ઉંમરમાં ઈમરાન ખાન પોતાની માતા સાથે મુંબઈ રહેવા આવ્યો હતો. ઈમરાન ખાનની પરવરિશ તેની માતાએ કરી છે. આ માટે તેમણે પિતાની સરનેમનો ઉપયોગ કર્યો નથી.

6 / 8
છુટાછેડા પછી નુઝહત ખાને અભિનેતા રાજ જુત્શી સાથે બીજા લગ્ન કર્યા હતા. રાજ જુત્શી લગાન સહિત અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ઈમરાન ખાને જિંદગીનો મોટાભાગનો સમય પોતાના સોતેલા પિતા રાજ સાથે પસાર કર્યો છે.

7 / 8
ઇમરાને ઇન્ટરવ્યુમાં રાજ ઝુત્શીને તેના પિતા સમાન ગણાવ્યા હતા, જેમણે તેના ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, નુઝહત અને રાજ ઝુત્શીના સંબંધો પાછળથી તૂટી ગયા.

8 / 8
 ઈમરાન ખાને 2008માં જાને તુ યા જાનેનાથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ડેબ્યુ ફિલ્મથી રાતોરાત સ્ટાર બન્યો હતો.

Follow Us
Loading...
Unable to load recommendations.