Breaking News : વારાણસી-સાબરમતી એક્સપ્રેસને સ્ટોપેજ માટે મંજૂરી મળી, ટ્રેન ક્યાં ક્યાં રોકાશે તે જાણો

ભારતીય રેલવેએ મુસાફરો માટે સારા સમાચાર જાહેર કર્યા છે. રેલવે બોર્ડે મુસાફરોની સુવિધા માટે વારાણસી-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના રૂટ અને સ્ટોપેજને મંજૂરી આપી છે.

| Updated on: Oct 22, 2026 | 9:21 AM
1 / 7
ઈન્ડિયન રેલવએ મુસાફરો માટે એક ગુડન્યુઝ આપ્યા છે. મુસાફરોની સુવિધા માટે, રેલ્વે બોર્ડે વારાણસી-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના રૂટ અને સ્ટોપેજને મંજૂરી આપી છે.

2 / 7
  ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને સૌથી મોટી રાહત મળશે. વારાણસી-સાબરમતી એક્સપ્રેસના આગમનથી ત્રણેય રાજ્યો વચ્ચે પ્રવાસનને વેગ મળશે.

3 / 7
ટ્રેન ક્યાંથી પસાર થશે?માહિતી અનુસાર, ટ્રેન નં. 12205/12206વારાણસી-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ અનેક મોટા શહેરોમાંથી પસાર થશે. તે ખાસ કરીને ગોવિંદપુરી, ટુંડલા, ભરતપુર, જયપુર, અજમેર અને આબુ રોડ થઈને ચાલશે.

4 / 7
તેનો રૂટ મિર્ઝાપુર, સુબેદારગંજ (પ્રયાગરાજ), ગોવિંદપુરી,ટૂંડલા, ઈદગાહ આગરા, ભરતપુર, બાંદીકુઈ, જયપુર,કિશનગઢ, અજમેર, પાલનપુર,ગાંધીનગર અને મહેસાણા

5 / 7
હવે આપણે ટ્રેન નંબર 12206 વારણસી-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન વારણસી જંકશનથી સાંજે 5: 30 કલાકે રવાના થશે. આગલા દિવસે સાંજે 8:15 કલાકે સાબરમતી સ્ટેશન પર ટ્રેન આવશે.

6 / 7
તેમજ ટ્રેન નંબર 12205 સાબરમતી-વારણસી ટ્રેન રિટનમાં સાબરમતી સ્ટેશનથી સવારે 5: 20 કલાકે ઉપડશે. બીજા દિવસે સવારે 6:30 કલાકે વારણસી જંક્શન પહોંચશે.

7 / 7
રલવે પ્રશાસને આ ટ્રેન માટે 22 કોચ વાળી એલએચબી રૈક આપ્યો છે. આ ટ્રેનને પ્રાઈમરી મેટેન્સ વારણસીમાં કરવામાં આવશે. જ્યારે મુસાફરી દરમિયાન ગોવિંદપુરી ટુંડલા અને જયપુર સ્ટેશનો પર ડબ્બામાં પાણી ભરવાની સુવિધા આપવામાં આવશે. (all photo: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.