CM વિજયના જન્મદિવસ પર ત્રિશા કૃષ્ણનના સિક્રેટ સેલિબ્રેશનના જુઓ ફોટો

સાઉથ અભિનેત્રી ત્રિશા કૃષ્ણને તેના કથિત બોયફ્રેન્ડ અને તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજયને ખૂબ જ ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કર્યો છે.

| Updated on: Jun 26, 2026 | 2:15 PM
1 / 7
 ત્રિશા કૃષ્ણનના જે પોસ્ટની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા, તે પોસ્ટ ચાહકો સામે આવી ગઈ છે અને તેને પોસ્ટથી મોટો જવાબ પણ મળી ગયો છે. અભિનેત્રીએ વિજય થલાપતિની સાથે એક ફોટો શેર કર્યો છે. તો જુઓ વિજય થલાપતિ અને ત્રિશા કૃષ્ણનનો ફોટો.

2 / 7
થોડા સમય પહેલા થલાપતિ વિજયે તમિલનાડુની ખુરશી સંભાળી છે. મુખ્યમંત્રી બન્યા બાદ થલાપતિ વિજય સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, થલાપતિ વિજય અને ત્રિશા કૃષ્ણનું બ્રેકઅપ થયું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ત્રિશા કૃષ્ણે સીએમને અનફોલો કર્યા છે.

3 / 7
હવે આ બધી વાતનો ચાહકોને જડબાતોડ જવાબ મળી ગયો છે. ત્રિશા કૃષ્ણએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ફોટોમાં બંને ક્યુટ લાગી રહ્યા છે.

4 / 7
આ પોસ્ટમાં ત્રિશા કૃષ્ણનું અનોખું સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. થલાપતિ વિજય કેક જઈ રહ્યો છે. જ્યારે ત્રિશાની નજર વિજય પર છે. આ ફોટો થી કહી શકાય કે, બંને માટે આ દિવસ કેટલો ખાસ રહ્યો છે.

5 / 7
ત્રિશા કૃષ્ણે પોસ્ટ કરી એક નોટ લખી છે.થલાપતિ વિજયનો 52મો જન્મદિવસ હતો. ત્રિશાએ લખ્યું એ વ્યક્તિને મારા તરફથી જન્મદિવસની ખુબ શુભકામના, જેમણે આ દિવસને ખાસ બનાવ્યો છે.

6 / 7
વિજયની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી ત્યારથી ત્રિશાનું નામ સુપરસ્ટાર સાથે સતત જોડાઈ રહ્યું છે. ત્યારબાદ, બંને અનેક કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા હતા, જેના કારણે તેમના સંબંધો અંગે અટકળો વધુ તીવ્ર બની હતી.

7 / 7
ત્રિશા કૃષ્ણન પણ મુખ્યમંત્રી વિજયના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. સમારોહ દરમિયાન અભિનેત્રી વિજયના પરિવારને પણ મળી હતી.

Published On - 10:05 am, Wed, 24 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.