Air Pollution: ઝેરી હવા ફક્ત ફેફસાંને જ નહીં, પરંતુ શરીરના આ પાંચ ભાગોને પણ નુકસાન પહોંચાડે છે, જાણો કેવી રીતે સંભાળ રાખવી

Air Pollution Health Effects : દિલ્હીની હવા સતત બગડી રહી છે, જે ફક્ત ફેફસાંને જ નહીં પરંતુ હૃદય, મગજ, કિડની અને આંખોને પણ અસર કરી શકે છે. તેથી, પ્રદૂષણથી બચવા માટે, તમારી દિનચર્યામાં કેટલાક ફેરફારો કરવા જરૂરી છે.

| Updated on: Nov 06, 2026 | 12:08 PM
1 / 7
  દેશના અનેક શહેરોમાં વધતું એર પોલ્યુશન લોકો માટે એક હેલ્થ પ્રોબ્લેમ બનતું જઈ રહ્યું છે. હવામાં રહેલુ ધૂળ અને ધુમાડો માત્ર શ્વાસ લેવામાં પરેશાની કરતું નથી પરંતુ શરીરના અન્ય કેટલાક અંગોને પણ અસર કરે છે. હંમેશા લોકો એવું માને છે કે, પ્રદુષણ સૌથી વધારે નુકસાન ફેફસાને પહોચાડે છે.

2 / 7
પરંતુ એવું નથી. એર પોલ્યુશન  હૃદય, મગજ, કિડની અને આંખોને પણ અસર કરી શકે છે. WHOનું કહેવું છે કે, એર પોલ્યુશનના કારણે લોકનું સમય પહેલા મૃત્યું થઈ શકે છે. જો લાંબા સમય સુધી ખરાબ હવામાં રહે તો હૃદય સાથે સ્ટ્રોક અથવા શ્વાસ લેવામાં જેવી પરેશાની થઈ શકે છે. શરીરના અન્ય ભાગોને પણ ઝેરીલી હવા અસર કરી શકે છે.

3 / 7
વાયુ પ્રદૂષણ ફેફસાં પર સૌથી વધુ અસર કરે છે. PM2.5 અને PM10 જેવા પ્રદૂષક કણો શ્વાસમાં લેવાય છે અને ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, અને અસ્થમાના લક્ષણોમાં વધારો કરી શકે છે.

4 / 7
વાયુ પ્રદૂષણ ફક્ત શ્વાસ લેવાની પ્રક્રિયાને જ અસર કરતું નથી, પરંતુ હવામાં રહેલા સૂક્ષ્મ કણો શરીરમાં બળતરા અને ઓક્સિડેટીવ તણાવ વધારી શકે છે. આનાથી હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય હૃદયને લગતી બીમારી પણ થઈ શકે છે.

5 / 7
 કિડની આપણા શરીરમાંથી ખરાબ વસ્તુઓ બહાર કાઢી અને લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે પરંતુ ખરાબ હવાના કારણે આ પ્રોસેસને પણ ઈફેક્ટ થાય છે. જેનાથી સોજો ,ઓક્સીડેટિવ સ્ટ્રેસ અથવા કિડનીના સ્વાસ્થ પર અસર પડી શકે છે.

6 / 7
પ્રદુષણની અસર આંખો પર પણ જોવા મળે છે. હવામાં રહેલી ધૂળ આંખમાં બળતરા, ખંજવાળ અને આંખમાંથી પાણી આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સતત ઝેરીલી હવામાં રહેવાથી આંખ ડ્રાય રહે છે અને સુકાય જાય છે અથવા એલર્જી સાથે જોડાયેલી પરેશાની વધી શકે છે.

7 / 7
ઘરની બહાર નીકળતા પહેલા, તમારા વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) તપાસો. પ્રદૂષણ વધારે હોય ત્યારે ખુલ્લામાં દોડવું, સાયકલ ચલાવવું અથવા કસરત કરવાનું ટાળો. માસ્ક પહેરો અને પુષ્કળ પાણી પીવો.(ALL Photo: Canva)

Follow Us
Loading...
Unable to load recommendations.