The Great Indian Kapil Show 5: કપિલ શર્માથી લઈ સુનીલ ગ્રોવર સુધી, ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો 5ના આ સ્ટાર કેટલા પૈસાદાર જાણો

The Great Indian Kapil Show 5: ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની નવી સીઝનની શરુઆત થઈ ચૂકી છે. જેની જાહેરાત પણ થઈ થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ આ નવી સીઝનના સ્ટારમાં કોણ કેટલું પૈસાદાર છે.

| Updated on: Sep 22, 2026 | 1:54 PM
1 / 7
 કોમેડી કિંગ કપિલ શર્મા અને તેની પલટન હવે એક નવી સીઝન સાથે પડદા પર પરત ફરવાની તૈયારીમાં છે. લોકોને પેટ પકડીને હસાવવા માટે આવી રહ્યા છે. નેટફ્લિક્સનો સૌથી ફેમસ કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં કોણ કેટલું પૈસાદાર છે. ચાલો તેના વિશે જાણીએ.

2 / 7
 શરુઆત આપણે કપિલ શર્માથી કરીએ તો. આ આખો શો તેના નામ પર છે અને તે હોસ્ટ પણ કરી રહ્યા છે. માત્ર 500 રુપિયાની પહેલી કમાણી થી કરિયરની શરુઆત કરી હતી. એક રિપોર્ટ મુજબ તે ભારતનો સૌથી વધુ પૈસાદાર કોમેડિયન છે. જેની સંપત્તિ અંદાજે 300 કરોડ રુપિયા છે.

3 / 7
કોમેડી શોમાં તમે ગુથ્થીનું નામ તો સાંભળ્યું હશે. ડો ગુલાટીના નામથી પણ સુનીલ ગ્રોવર ફેમસ છે. આજે સુનીલ ગ્રોવરનું નામ ઘરે ઘરે ફેમસ છે. તેની એક્ટિંગ અને ટેલેન્ટ ચાહકોને ખુબ પસંદ આવે છે. તે ફિલ્મો અને વાબ સીરિઝ દ્વારા કમાણી કરે છે. રિપોર્ટ મુજબ તેની નેટવર્થ અંદાજે 21 કરોડ રુપિયા છે.

4 / 7
ગોવિદાનો ભત્રીજો અને ફેમસ કોમેડિયન કૃષ્ણા અભિષેક પોતાની સુંદર મિમિક્રી અને કોમેડી માટે ફેમસ છે. રિપોર્ટ મુજબ તેની કુલ નેટવર્થ અંદાજે 50 કરોડ છે. જે ટીવી શો અને ફિલ્મો દ્વારા કમાણી કરે છે.

5 / 7
આ લિસ્ટમાં બચ્ચા યાદવ અને બંપર જેવા પાત્રથી ચાહકોનું દિલ જીતનાર કીકુ શારદા પણ સામેલ છે.કપિલ શર્માના શોમાં તે સતત જોવા મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ તેની નેટવર્થ અંદાજે 33 થી 40 કરોડ રુપિયા વચ્ચે છે.

6 / 7
હવે આપણે જજની વાત કરીએ તો. 100થી વધુ ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂકેલી અર્ચના પુરને ફરી શોમાં વાપસી કરી છે. તે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. અભિનેત્રીની કુલ નેટવર્થ અંદાજે 235 કરોડ રુપિયા છે.

7 / 7
 ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની સીઝન 5માં અર્ચના પુરન સિંહ એકલી જોવા મળશે નહી. સાથે સિદ્ધ પાજી પણ જોવા મળશે. નવજોત સિંહ સિદ્ધુની કુલ નેટવર્થ અંદાજે 44 થી 45 કરોડની આસપાસ છે. (all photo :Kapil instagram )

Follow Us
Loading...
Unable to load recommendations.