AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘તારક મહેતા’ ના કલાકારોની નેટવર્થ જાણો, કોણ છે સૌથી પૈસાદાર?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લાંબા સમયથી ટીવી પર ચાહકોનું મનોરંજન કરે છે. ટીઆરપી લિસ્ટમાં આ શો હંમેશા ટોપ 10માં રહે છે. શોની સાથે સાથે શોના કલાકારો પણ ચાહકોના ફેવરિટ બની ગયા છે.

| Updated on: May 18, 2026 | 1:54 PM
Share
ટીવીની ફેમસ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા ચાહકોની ફેવરિટી સીરિયલ રહી છે. આ શો લાંબા સમયથી નાના બાળકો થી લઈ મોટી ઉંમરના લોકોનું મનોરંજન કરી રહ્યું છે. તો ચાલો આજે જાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોની નેટવર્થ કેટલી છે.

1 / 7
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લીડ અભિનેતા જેઠાલાલ બાધના ફેવરિટ છે. આ રોલ દિલીપ જોષી નિભાવે છે. તે ખુબ ફેમસ પણ છે. દિલીપ જોષી સૌથી વધારે ચાર્જ લેનાર અભિનેતા પણ છે. રિપોર્ટ મુજબ તેની નેટવર્થ અંદાજ 47 કરોડ રુપિયા છે.

2 / 7

3 / 7
 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજી પોતાના ગ્લેમર્સ લુકથી શોમાં ચાર ચાંદ લગાવી દે છે. શોમાં તેની અને જેઠાલાલની જોડી વચ્ચેની કેમિસ્ટ્રી ચાહકોને પસંદ આવે છે. આ રોલ મુનમુન દત્તા નિભાવી રહી છે. મુનમુન દત્તાની નેટવર્થ અંદાજે 40 કરોડ રુપિયા છે.

4 / 7
શોમાં ચંપકલાલ ગડા, જેઠાલાલના પિતાના રોલમાં નજર આવી રહ્યા છે. આ રોલને અમિત ભટ્ટ નિભાવી રહ્યા છે. તેની નેટવર્થ અંદાજે 16.4 કરોડ રુપિયા છે.

5 / 7
માધવી ભિડેની ભૂમિકા નિભાવનાર સોનાલિકા જોષીને પણ આજે કોઈ ઓળખની જરુર નથી. તેની નેટવર્થ અંદાજે 10 કરોડ રુપિયા છે.

6 / 7
તનુજ મહાશબ્દે શોમાં કૃષ્ણ અય્યરની ભૂમિકા નિભાવી છે. શોમાં તે બબીતાજીનો પતિ છે. તેની કુલ નેટવર્થ અંદાજે 30 કરોડ રુપિયા છે.

7 / 7

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">