10 વર્ષ નાની હસીનાને ડેટ કરી રહ્યો છે અર્જુન કપૂર, જાણો કોણ છે સાહિબા બાલી જુઓ ફોટો

Arjun Kapoor-Sahiba Bali: કપૂર પરિવાર આમતો અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈ વખત ફિલ્મો તો લગ્નને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં કપૂર પરિવારનો દીકરો અર્જૂન કપૂર તેની લવલાઈફને લઈ ચર્ચામાં છે. તો ચાલો જાણીએ અર્જૂન કપૂર કોને ડેટ કરી રહ્યો છે.

| Updated on: Nov 27, 2026 | 11:06 AM
1 / 7
Arjun Kapoor-Sahiba Bali:  અર્જુન કપુર અને સાહિબા બાલીના ડેટિંગની ચર્ચાઓ ખુબ ચાલી રહી છે.બંને સાથએ ગુરુપર્વ મનાવ્યો હતો. જેનો ફોટો સાહિબાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શેર કર્યો હતો.

2 / 7
સાહિબા બાલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અભિનેતા અર્જૂન કપૂર સાથે એક સેલ્ફી ફોટો શેર કર્યો છે. બંને સ્માઈલમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

3 / 7
અર્જૂન કપૂરને ફોટો ટેગ કરી સાહિબા બાલીએ કેપ્શનમાં લખ્યું મે તેનો(અર્જુનનો) પણ અડધો પ્રસાદ ખાય લીધો. બંનેને ફરી એક વખત સાતે જોઈ તેના સંબંધોની ચર્ચાઓ શરુ થઈ ચૂકી છે.

4 / 7
અર્જુન કપૂર અને સાહિબા બાલીના આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થતાં જ લોકો ચર્ચા કરી રહ્યા છે, કે, બંને રિલેશનશીપમાં છે.

5 / 7
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અર્જુન કપૂર અને સાહિબાના અફેરની ચર્ચાઓ થઈ ચૂકી છે. આ વર્ષના શરુઆતમાં અર્જુન લંડનના લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાથે જોવા મળ્યા હતા.

6 / 7
તમને જણાવી દઈએ કે, અર્જુન અને સાહિબાની ઉંમરમાં 10 વર્ષનું અંતર છે. અર્જુન કપૂર 41 વર્ષનો  છે. જ્યારે સાહિબા બાલી 31 વર્ષની છે. મલાઈકા અરોરા સાથે બ્રેકઅપ પછી અર્જુન સાહિબાને ડેટ કરી રહ્યો છે.

7 / 7
 સાહિબા બાલી એક અભિનેત્રી, ટીવી પ્રેઝન્ટર અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. તેમણે ફિલ્મો, વેબ સિરીઝ અને રમતગમત સંબંધિત ડિજિટલ કન્ટેન્ટમાં કામ કર્યું છે. તેના અભિનય પ્રોજેક્ટ્સમાં લૈલા મજનુ, બાર્ડ ઓફ બ્લડ, તાનસાહ અને અમર સિંહ ચમકીલાનો સમાવેશ થાય છે.

Follow Us
Loading...
Unable to load recommendations.