
રણવીર સિંહ અને ફરહાન અખ્તર હાલમાં ચર્ચામાં છે. જેનું કારણ ફિલ્મ ડોન 3 છે. આ વિવાદ પર FWICE એ રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

તો ચાલો જાણીએ કે, બંન્ને સ્ટાર્સમાંથી કોની પાસે વધારે પૈસા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંન્ને સ્ટાર્સમાંથી કોની પાસે વધારે પૈસા છે. મીડિયા રિપોર્ટ મુજબ રણવીર સિંહ 300 થી 400 કરોડના મિલાક છે.

રિપોર્ટ મુજબ રણવીર સિંહની નેટવર્થ અંદાજે 350 થી 400 કરોડ રુપિયા છે. તેની કમાણીનો મોટોભાગ ફિલ્મની ફી અને બ્રાન્ડ પ્રમોશન અને ઈવેન્ટમાંથી આવે છે. રણવીર સિંહ એક ફિલ્મ માટે 30 થી 40 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. એક જાહેરાતમાટે રણવીર સિંહ 3 થી 5 કરોડ રુપિયા લે છે.

આ સિવાય રણવીર સિંહની પાસે મુંબઈમાં લક્ઝરી ઘર,મોંઘી ગાડીઓ અને અનેક પ્રોપર્ટી પણ છે. રણવીર સિંહના કાર કલેક્શનમાં એસ્ટન માર્ટિન રૈપિડએસ,જૈગુઆર એક્સજેએલ અને મર્સિડીઝ બેઝ સામેલ છે. બાંદ્રામાં તેનો એક શાનદાર બંગલો પણ છે. જેની કિંમત અંદાજે 119 કરોડ છે.

રિપોર્ટ મુજબ ફરહાન અખ્તરની નેટવર્થ અંદાજે 148 થી 19.15 કરોડ રુપિયા વચ્ચે બતાવવામાં આવી રહી છે. ફરહાન એક ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે અંદાજે 3 થી 4 કરોડ રુપિયા લે છે. એક લીડ રોલ માટે 15 થી 18 કરોડ રુપિયાનો ચાર્જ કરે છે.તેની કમામી તેના પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટમાંથી થાય છે.

મુંબઈના બાંદ્રામાં ફરહાન અખ્તરનો એક શાનદાર બંગ્લો છે. જેની કિંમત અંદાજે 35 કરોડ રુપિયા છે. તેની પાસે અનેક મોંઘી ગાડીઓ પણ છે.

રણવીર સિંહ પાસે બાંદ્રા સિવાય વર્લીમાં 40 કરોડનો આલીબાગમાં એક વિલા છે. જેની કિંમત અંદાજે 22 કરોડ રુપિયા છે. (ALL PHOTO : PTI)