PVV ઇન્ફ્રા લિમિટેડે તારીખ 29 જાન્યુઆરી, 2026ના રોજ BSE લિમિટેડને જાણ કરી હતી કે કંપનીને તેના પ્રસ્તાવિત રાઈટ્સ ઇશ્યુ માટે ઇન-પ્રિન્સિપલ મંજૂરી મળી ગઈ છે. આ માહિતી SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) નિયમો, 2015ના નિયમ 30 હેઠળ જાહેર કરવામાં આવી હતી. રાઈટ્સ ઇશ્યુનું કુલ કદ રૂપિયા 49.33 કરોડનું છે

BSE લિમિટેડ દ્વારા આ ઇન-પ્રિન્સિપલ મંજૂરી 28 જાન્યુઆરી, 2026ના રોજ પત્ર દ્વારા આપવામાં આવી હતી. આ મંજૂરી અનુસાર, PVV ઇન્ફ્રા લિમિટેડ તેના હાલના શેરહોલ્ડરોને ભાગભરેલા ઇક્વિટી શેરો ઓફર કરવા માટે આગળ વધી શકે છે,તે કે કંપની SEBI અને સ્ટોક એક્સચેન્જના તમામ લાગુ નિયમોનું પાલન કરે

BSE દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ મંજૂરીનો અર્થ એવો નથી કે એક્સચેન્જ કંપનીની નાણાકીય સ્થિતિ અથવા ઓફર ડોક્યુમેન્ટની સંપૂર્ણતા માટે જવાબદાર છે. રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ રાઈટ્સ ઇશ્યુમાં રોકાણ કરતા પહેલા પોતાની સ્વતંત્ર તપાસ અને વિશ્લેષણ કરે

આ ઉપરાંત, BSEએ ભાગભરેલા ઇક્વિટી શેરોના લિસ્ટિંગ માટે પણ ઇન-પ્રિન્સિપલ મંજૂરી આપી છે. કંપનીએ રેકોર્ડ તારીખ નક્કી કરવી, ડિમેટ એકાઉન્ટ સંબંધિત વ્યવસ્થાઓ પૂર્ણ કરવી, બેઝિસ ઓફ એલોટમેન્ટ મેળવવું અને લાગુ પડતી તમામ ફી ચૂકવવી જરૂરી રહેશે. આ માહિતી કંપનીના સેક્રેટરી દ્વારા સહી સાથે અધિકૃત રીતે રજૂ કરવામાં આવી છે

પીવિવી ઇન્ફ્રા લિમિટેડના કુલ ઇક્વિટી શેરોની સંખ્યા અંદાજે 11.5 કરોડ છે અને કંપનીના શેરધારકોની સંખ્યા 27,693 છે. શેરનો ઉચ્ચતમ ભાવ 5.46 અને નીચો ભાવ 2.03 રહ્યો છે, જે તેના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવને દર્શાવે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.