નીતા અંબાણીને સાડી પહેરાવનાર ડોલી જૈન લે છે લાખોનો ચાર્જ, આટલા પૈસામાં અમદાવાદમાં મકાનનું ડાઉન્ટ પેમેન્ટ ભરાય જાય

નીતા અંબાણી હંમેશા તેની સ્ટાઇલથી ધ્યાન ખેંચે છે. તે એક જ લુક પર લાખો રૂપિયા ખર્ચ કરે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે નીતા અંબાણીને સાડી પહેરાવવા માટે સાડી ડ્રેપર કેટલો ચાર્જ લે છે? આ ખૂબ ચર્ચાનો વિષય છે.

| Updated on: Nov 16, 2026 | 11:48 AM
1 / 8
મુકેશ અંબાણી દુનિયાના સૌથી પૈસાદાર લોકોના લિસ્ટમાં સામેલ છે. કરોડો રુપિયાની સંપત્તિ વાળા અંબાણી પરિવાર આલીશાન જીવન જીવે છે. નીતા અંબાણીના દરેક લુકની ખુબ ચર્ચા થાય છે.

2 / 8
કાર્યક્રમમાં તમે નીતા અંબાણીને સાડીના લુકમાં જોયા હશે. પરંતુ સાડીમાં શાનદાર લુક માટે તેઓ ડોલી જૈનને લાખો રુપિયા આપે છે.

3 / 8
ભારતમાં અનેક સાડી ડ્રેપ કરનાર છે પરંતુ નીતા અંબાણી પોતાની સાડી ડોલી જૈન પાસે ડ્રેપ કરાવે છે. નીતા અંબાણીને ડોલી જૈન દ્વારા ડ્રેપ કરેલી સાડી વિશેષ પસંદ છે.

4 / 8
 નીતા અંબાણીની પસંદગી સાડી ડિઝાઈનર રુપ માટે ફેમસ ડોલી જૈન એક સાડી માટે 35,000 રુપિયાથી લઈ 5 લાખ રુપિયાનો ચાર્જ આપે છે. કહેવામાં આવે છે કે, નીતા અંબાણી મોટી રકમ આપે છે.

5 / 8
 ડોલી જેન સાડીને 325 અલગ અલગ સ્ટાઈલમાં પહેરાવી શકે છે. તેમણે 18.5 સેકન્ડમાં સાડી પહેરાવી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધ્યું છે.

6 / 8
 તેમણે નીતા અંબાણી, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને અનેક દિગ્ગજ ઉદ્યોગપતિ પરિવારની મહિલાઓને સાડી પહેરાવી છે.

7 / 8
સાડી પ્રત્યે અપાર પ્રેમ હોવાના કારણે તેમણે આને શૌખને વ્યવસાયમાં બદલ્યો છે.

8 / 8
આજે તે ભારતની સૌથી મોંઘી અને ફેમસ સાડી ડિઝાઈનર માનવામાં આવે છે. એ પણ કહેવામાં આવે છે કે, નીતા અંબાણીની ફેવરિટ સાડી ડિઝાઈનર છે.

Follow Us
Loading...
Unable to load recommendations.