Breaking News : Asian Gamesમાં મેડલ જીત્યા વગર ઘરે નહી જાય મીરાબાઈ ચાનુ, જુઓ ફોટો

મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સની તૈયારીઓ માટે ઘર છોડ્યું છે. તેમજ પોતાને પડકાર પણ ફેક્યો છે કે,Asian Gamesમાં મેડલ જીત્યા વગર ઘરે જશે નહી. મીરાબાઈ ચાનુ મેડલ માટે તનતોડ મહેનત કરી રહી છે.

| Updated on: Aug 27, 2026 | 11:32 AM
1 / 6
મીરાબાઈ ચાનુના ખાતામાં ઓલિમ્પિક,કોમનવેલ્થ ગેમ્સ જેવી દરેક મોટી ઈનવેન્ટમાં મેડલ છે. સિવાય એશિયન ગેમ્સ, એશિયાઈ દેશો વચ્ચે થનારી આ ઈવેન્ટમાં મેડલ માટે રાહ જોઈ રહી છે. આ મેડલ જીતવા માટે પોતાને એક પડકાર પણ આપ્યો છે. કે, જ્યાં સુધી એશિયન ગેમ્સમાં મેડલ જીતશે નહી. ત્યાં સુધી પોતાના ઘર મણિપુર જશે નહી.

2 / 6
ભારતની સ્ટાર મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનુએ હાલમાં ગ્લાસ્ગોમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં એક વખત ફરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.CWGમાં તેનો આ સતત ત્રીજો ગોલ્ડ મેડલ હતો. હવે મીરાબાઈ ચાનુની નજર જાપાનના આચી-નગોયામાં રમાનાર એશિયન ગેમ્સમાં મેડલ જીતવા પર છે.

3 / 6
32 વર્ષની મીરાબાઈ ચાનુએ 19 સપ્ટેમબરથી શરુ થનારી એશિયન ગેમ્સ માટે ટ્રેનિંગ શરુ કરી દીધી છે.

4 / 6
ગ્લાસગો સીડબલ્યુજીમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેમણે ઘર ન જવાનો નિર્ણય લીધો છે. હાલમાં તે ટ્રેનિંગ કરી રહી છે. તેમણે નક્કી કર્યું કે, હવે તે પોતાના ઘરે મણિપુર ,એશિયનગેમ્સમાં મેડલ જીતીને જ જશે.

5 / 6
 મીરાબાઈ ચાનુ માટે તેમના કોચ વિજય શર્મા અને તેમના અમેરિકન સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ, ડૉ. એરોન, પરિવાર જેવા છે. તેઓ દર ગુરુવારે તેમની તાલીમની સમીક્ષા કરવા માટે વીડિયો કોલ દ્વારા તેમની સાથે વાત કરે છે. મીરાબાઈના મતે, ડૉ. એરોન, જે પોતે ભૂતપૂર્વ વેઈટલિફ્ટર રહી ચૂક્યા છે, તેઓ વસ્તુઓને સારી રીતે સમજે છે અને રિવ્યુ આપે છે.

6 / 6
મીરાબાઈ ચાનુ 2023 એશિયન ગેમ્સમાં ચોથા નંબર પર રહી હતી. આ પહેલા ઈન્ડોનેશિયાના જકાર્તામાં થેયલી એશિયન ગેમ્સમાં તે બેક ઈજાના કારણે રમવા ઉતરી શકી ન હતી. પરંતુ આ વખતે મીરાબાઈ ચાનુ એશિયન ગેમ્સમાં પોતાને સાબિત કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. (All Photo : PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.