Malaika Arora Birthday : આજે છે બોલિવુડની ફિટનેસ ક્વીનનો 53મો જન્મદિવસ , જુઓ ફોટો

મલાઈકા અરોરા (Malaika Arora)એ પોતાની કારકિર્દીની શરૂઆત MTV VJ તરીકે કરી હતી અને હવે તે ફિટનેસ ક્વીન છે. 53 વર્ષની ઉંમરે, તે 25 વર્ષીય અભિનેત્રીઓને ટક્કર આપે છે.મલાઈકા અરોરા આજે પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

| Updated on: Oct 23, 2026 | 9:48 AM
1 / 8
 બોલિવુડની સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમર્સ અભિનેત્રીનો જન્મદિવસ છે. 90 ના દાયકામાં એક ચુલબુલી MTV VJ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી મલાઈકા અરોરા 23 ઓક્ટોબર, 2026 ના રોજ પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહી છે.

2 / 8
 મલાઈકા અરોરા 25 વર્ષની યંગ જનરેશનની હીરોઈનને સ્ટાઈલ અને ફિટનેસ મામલે ટકકર આપે છે. તે સાબિત કરે છે કે, ઉંમર માત્ર એક નંબર છે. મલાઈકા અરોરા 14 કરોડના ઘરમાં રહે છે અને લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે.

3 / 8
1998માં આવેલી મણિરત્નમ ફિલ્મ દિલસે માં એ.આર રહેમાનના સંગીત પર ચાલુ ટ્રેનની ઉપર છૈયા છૈયા ભારતીય સિનેમાના ઈતિહાસને અમર બનાવ્યો હતો.  ચાલુ ટ્રેન પર ડાન્સ કરી મલાઈકાએ દેશને દિવાના બનાવ્યો હતો. ત્યારબાદ મલાઈકા અરોરા બોલિવુડની આઈટમ નંબર ક્વીન બની હતી.

4 / 8
 કાલ ધમાલ, માહી વે, અનારકલી ડિસ્કો ચલી અને દબંગના ઐતિહાસિક ગીત મુન્ની બદનામ હુઈ જેવા ગીત દ્વારા બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા છે. મલાઈકા માત્ર ડાન્સર નથી પરંતુ એક સફર જજ પણ છે.

5 / 8
મલાઈકા અરોરા આજે 53 વર્ષની છે. મલાઈકા અબ્સ, ટોન્ડ બોડી અને પરફેક્ટ બોડી જોઈ લોકો ચોંકી જાય છે. તે માત્ર વર્કઆઉટ કરતી નથી. પરંતુ ફિટનેસને પોતાનો ધર્મ માને છે. મલાઈકા બાંદ્રામાં દિવ્યા યોગ સ્ટુડિયોની સહ સંસ્થાપક છે. તે લોકોને યોગ માટે પ્રેરિત કરે છે.

6 / 8
90 ના દાયકાની 'વીજે મલાઈકા' થી આજની 'બિઝનેસવુમન અને ફિટનેસ આઇકન મલાઈકા' સુધી, 53 વર્ષની તેમની સફર સાબિત કરે છે કે જો તમારી પાસે શિસ્ત અને જુસ્સો હોય, તો વૃદ્ધાવસ્થા ક્યારેય તમારી સુંદરતા અને સફળતાના માર્ગમાં આવી શકે નહીં.

7 / 8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરાની કુલ સંપત્તિ આશરે 100 કરોડ હોવાનો અંદાજ છે.

8 / 8
મલાઈકા અરોરા એક દીકરાની માતા છે.તે ઘણી મોટી લાઇફસ્ટાઇલ, ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટમાંથી સારી કમાણી કરે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.