Breaking News : લલિત મોદી લંડનમાં પોતાનો લક્ઝરી મહેલ છોડીને 14 વર્ષ પછી ભારત આવી રહ્યા છે લલિત મોદી

ઈન્ડિયન પ્રીમિયર લીગના ફાઉન્ડર લલિત મોદીએ ભારત પરત ફરવાની જાહેરાત કરી છે. તે ભ્રષ્ટાચારના મામલે ફસાયા બાદ 14 વર્ષ પહેલા દેશ છોડી ચાલ્યા ગયા હતા. હવે તેનો ભારત આવવાનો પ્લાન છે.

| Updated on: Jul 23, 2026 | 6:16 PM
1 / 7
મંગળવારે, સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોરફિચર ઓફ પ્રોપર્ટી) એક્ટ (SAFEMA) હેઠળ રચાયેલી એપેલેટ ટ્રિબ્યુનલે 2009ના IPL સાઉથ આફ્રિકા FEMA કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના મોટાભાગના તારણો અને દંડ રદ કર્યા. લલિત મોદીએ આ નિર્ણયને કાનૂની જીત ગણાવતા ભારત પાછા ફરવાની જાહેરાત કરી છે.

2 / 7
તમને જણાવી દઈએ કે, લલિત મોદી લંડનમાં આલીશાન મહેલ છોડીને 14 વર્ષ પછી ભારત આવી રહ્યા છે.

3 / 7
લલિત મોદીએ 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત કરી ક્રિકેટની દુનિયા બદલી હતી. આઈપીએલ આજે દુનિયાની સૌથી મોટી વેલ્યુવાળી ક્રિકેટ લીગમાંથી એક છે.

4 / 7
જોકે,  2010માં નાણાકીય ગેરરીતિઓ અને અન્ય આરોપો બાદ બીસીસીઆઈ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2013માં તેમના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ લંડન રહેવા ગયા હતા.

5 / 7
 લલિત મોદી પાસે અનેક લક્ઝરી કાર છે. લલિત મોદીની પત્નીનું 2018માં કેન્સરના કારણે મૃત્યું થયું હતુ.લલિત મોદીને 2 બાળકો છે.

6 / 7
લલિત મોદી 2022માં ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમણે મિસ યૂનિવર્સ સુષ્મિતા સેન સાથે પોતાનો ફોટો શેર કર્યો હતો.

7 / 7
ભારતમાં તેમના કાનૂની કેસ અને લાંબા વિવાદો છતાં, લલિત મોદી લંડનમાં લક્ઝરી જીવન જીવે છે. તેમની લક્ઝરી હવેલી, કરોડો ડોલરની કાર, હાઇ-પ્રોફાઇલ લાઈફસ્ટાઈલ અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય પ્રતિષ્ઠા તેમને સતત ચર્ચામાં રાખે છે. (All Photo : PTI)

Follow Us