Breaking News : વેલિંગ્ટનમાં અર્શદીપ સિંહના નિશાન પર વર્લ્ડ રેકોર્ડ, T20Iમાં આવું કરનાર પહેલો બોલર બની શકે

Arshdeep Singh World Record: ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની નજર વેલિંગ્ટન T20માં વર્લ્ડ રેકોર્ડ તોડવા પર છે. હાલમાં, આ રેકોર્ડ આયરલેન્ડના બોલર જોશ લિટલના નામે છે.

| Updated on: Oct 27, 2026 | 8:31 AM
1 / 6
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ વેલિંગટનમાં રમાશે. ભારત માટે આ મેચ ખુબ મહત્વની છે. કારણ કે, 2-0થી લીડ પછી આ મેચ જીતી 5 મેચની ટી20 સીરિઝ પર કબ્જો કરી શકે છે. આ મેચ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે ખુબ મહત્વપૂર્ણ છે.

2 / 6
વેલિંગટનમાં રમાનારી ત્રીજી ટી20 મેચમાં અર્શદીપ સિંહની નજર વર્લ્ડ રેકોર્ડ પર રહેશે. આ વર્લ્ડ રેકોર્ડ એક વર્ષમાં ટી20માં સૌથી વધારે વિકેટ લેવાનો છે.

3 / 6
જે આયરલેન્ડના જોશ લિટિલના નામે છે. આયરલેન્ડના બોલરે 2022માં 26 ટી20માં સૌથી વધારે 39 વિકેટ પોતાને નામ કરી હતી. આ આંકડો ICC ટેસ્ટ રમનાર દેશો એટલે કે પૂર્ણ સભ્ય ટીમોનો છે.

4 / 6
જોશ લિટિલના 4 વર્ષ પહેલા બનાવેલા વર્લ્ડ રેકોર્ડ તોડવાથી અર્શદીપ સિંહ 2 વિકેટ અને તેની બરાબરી કરવાથી માત્ર 1 વિકેટ દુર છે. ટુંકમાં સ્પષ્ટ છે કે, વેલિંગટનમાં ભારત-ન્યુઝીલેન્ડ ત્રીજી ટી20 દરમિયાન તેમની પાસે એક મોટી કામયાબી પોતાની નામ કરવાની તક છે.

5 / 6
 અર્શદીપ સિંહ વર્ષ 2026માં અત્યારસુધી રમેલી 29 ટી20ની 26 ઈનિગ્સમાં 38 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ પ્રદર્શન 51 રન પર 5 વિકેટ છે.

6 / 6
 અર્શદીપ સિંહ જો જોશ લિટિલની 39 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડે છે. તો તેની 40 વિકેટ થશે. ટી20ના એક કેલેન્ડર વર્ષમાં 40 કે તેનાથી વધારે વિકેટ લેનાર અર્શદીપ સિંહ દુનિયાનો પહેલો બોલર બની જશે. (ALL Photo: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.