હવે ટ્રેનમાં આ ભૂલ મોંઘી સાબિત થશે, નહી માની તો તમને 5000નો દંડ થશે અને જેલ પણ થઈ શકે છે!

જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. આ વાત તમારે જાણવી ખુબ જરુરી છે. મોબાઈલ પર ફાસ્ટ અવાજમાં ઓડિયો ચલાવવો કે અન્ય મુસાફરોની શાંતિ ભંગ કરવાો તેમજ રેલવે પરિસરમાં ધમાલ મચાવી મુસાફરોને પરેશાન કરવા પર નિયમો વિરુધ કાર્યવાહી થઈ શકે છે.

| Updated on: Oct 18, 2026 | 11:02 AM
1 / 6
 સમસ્યા ત્યારે વધી જાય છે. જ્યારે સાંજે સુતા સમયે પણ મુસાફરોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક તો કોઈને અવાજ ધીમો કરવાનું કહેવામાં આવે તો તેની સાથે ઝઘડો પણ થઈ જાય છે. આ વિવાદ હાથચાલાકી પર આવી જાય છે.

2 / 6
જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. આ વાત તમારે જાણવી ખુબ જરુરી છે. મોબાઈલ પર ફાસ્ટ અવાજમાં ઓડિયો ચલાવવો કે અન્ય મુસાફરોની શાંતિ ભંગ કરવાો તેમજ રેલવે પરિસરમાં ધમાલ મચાવી મુસાફરોને પરેશાન કરવા પર નિયમો વિરુધ કાર્યવાહી થઈ શકે છે.

જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. આ વાત તમારે જાણવી ખુબ જરુરી છે. મોબાઈલ પર ફાસ્ટ અવાજમાં ઓડિયો ચલાવવો કે અન્ય મુસાફરોની શાંતિ ભંગ કરવાો તેમજ રેલવે પરિસરમાં ધમાલ મચાવી મુસાફરોને પરેશાન કરવા પર નિયમો વિરુધ કાર્યવાહી થઈ શકે છે.

3 / 6
જો તમારા મોબાઇલ ફોન પર વધુ વોલ્યુમમાં સંગીત કે વીડિયો વગાડવા બદલ તમારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવે, તો તમને 1,000 નો દંડ થઈ શકે છે. કાર્યવાહી ઘટનાના પ્રકાર અને લાગુ રેલવે નિયમો પર આધાર રાખે છે.

4 / 6

5 / 6
કોઈ મુસાફર વારંવાર મોટા અવાજથી ગીતો સાંભળે અથવા મોબાઈલ ફોનમાં રીલ્સ જુએ છે. જેનો અવાજ ખુબ વધારે હોય તેમજ કોચમાં બેસેલા લોકો પરેશાન છે. તો તમે ફરિયાદ કરી શકો છો. કોચ, સીટ અને પરેશાનીની જાણકારી સ્પષ્ટ રુપમાં આપો.

6 / 6
રેલવેની ફરિયાદ સેવા દ્વારા સમસ્યા દુર કરી શકો છો. જો વિવાદ વધી જાય અથવા ધમકી આપવામાં આવે તેમજ હાથચાલાકીની આશંકા હોય તો રેલવે કર્મચારી અથવા સુરક્ષા કર્મચારીને જાણ કરો.

Follow Us
Loading...
Unable to load recommendations.