Breaking News : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝ ક્યારે શરૂ થશે, જુઓ શેડ્યૂલ

ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ (India vs New Zealand)ટી20 સીરિઝ પછી, હવે વનડેનો સમય આવી ગયો છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની સીરિઝ શરૂ થવાની છે. સંપૂર્ણ શેડ્યુલ જુઓ.

| Updated on: Nov 02, 2026 | 8:18 AM
1 / 9
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 ઈન્ટરનેશનલ મેચની સીરિઝ પૂર્ણ થઈ ચૂકી છે. ભારતે પહેલી 3 મેચ જીતી સીરિઝ પર કબ્જો કર્યો હતો. ત્યારબાદ 2 મેચ ન્યુઝીલેન્ડે જીતી છે અને સીરિઝ 3-2થી પૂર્ણ થઈ છે. પરંતુ ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ હજુ પૂર્ણ થયો નથી.

2 / 9
હવે પાંચ વનડે મેચની સીરિઝની શરુઆત થવા જઈ રહી છે. સીરિઝ શરુ થાય તે પહેલા તમે આખું શેડ્યુલ જોઈ લો.

3 / 9
ટીમ ઈન્ડિયા હવે ન્યુઝીલેન્ડ સામે વનડે સીરિઝ રમવા જઈ રહી છે. અત્યારસુધી ટી20 મેચમાં કેપ્ટનશીપની જવાબદારી શ્રેયસ અય્યર નિભાવી રહ્યો હતો પરંતુ હવે શુભમન ગિલના હાથમાં ટીમની કમાન હશે.

4 / 9
 જ્યારે ગિલ ટેસ્ટની તૈયારી માટે જશે. ત્યારે અય્યર જ કેપ્ટન તરીકે જવાબદારી નિભાવતા જોવા મળશે. આ વચ્ચે સીરિઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમતા જોવા મળશે. આને લઈ ચાહકો ઉત્સુક છે. વનડે સીરિઝની પહેલી મેચ 4 નવેમ્બર એટલે કે, બુધવારથી શરુ થશે.

5 / 9
શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે પહેલી વનડે મેચ 4 નવેમ્બરના રોજ રમશે. આ મેચ ઓકલેન્ડમાં રમાશે. ત્યારબાદ બીજી મેચ 7 નવેમ્બર એટલે કે, શનિવારના રોજ રમાશે. જે વેલિગ્ટંનમાં રમાશે. સીરિઝની ત્રીજી મેચ 10 નવેમ્બરના રોજ હેમિલ્ટનમાં રમાશે.

6 / 9
ચોથી મેચ 13 નવેમ્બરના રોજ ઓવલ માઉન્ટ માઉંગાનુઈમાં રમાશે. પાંચમી અને છેલ્લી મેચ પણ આ મેદાનમાં રમાશે. જેની તારીખ 15 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે. આ સાથે વનડે સીરિઝ પૂર્ણ થશે.

7 / 9
માનવામાં આવી રહ્યું છે કે, આ સીરિઝથી ભારતની આઈસીસી વનડે વર્લ્ડકપ 2027ની તૈયારી પણ શરુ થશે. જે આગામી વર્ષે 2027માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત મેજબાનીમાં રમાશે.

8 / 9
આઈસીસીએ પહેલા જ જાહેરાત કરી છે કે, વનડે વર્લ્ડકપ 2027 ઓક્ટોમ્બરથી નવેમ્બર સુધી રમાશે. હવે એક વર્ષથી પણ ઓછો સમય રહ્યો છે.

9 / 9
જે રીતે ભારતીય ટીમે T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ જીતી છે, તેવી જ રીતે ODI સીરિઝ પણ કબજે કરવાની આશા છે.(ALL Photo: PTI)

Published On - 8:17 am, Mon, 2 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.