Breaking News : ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનનું ખુબ નિરાશાજનક પ્રદર્શન

India vs New Zealand : ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 5 મેચની વનડે સીરિઝમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું છે. કોઈ પણ ખેલાડી આ સીરિઝમાં 100 રનનો આંકડો પાર કરી શક્યો નથી.

| Updated on: Nov 15, 2026 | 2:23 PM
1 / 8
માઉંટ માઉંગાનુઈના ઓવલ મેદાન પર વનડે સીરિઝની પાંચમી મેચમાં ભારતીય બેટ્સમેનની બેટિંગ ન્યુઝીલેન્ડના બોલર સામે નબળી જોવા મળી છે. ગત્ત મેચમાં માત્ર 89 રન પર ઓલઆઉટ થનારી ભારતીય ટીમ આ મેચમાં આખી ઓવર રમી શકી નહી. 209 રન પર ઓલઆઉટ થઈ હતી.

2 / 8
વર્ષ 2015ના વનડે વર્લ્ડકપ પછી આ બીજી તક છે. જ્યારે ભારતીય ટીમ કોઈ વનડે સીરિઝમાં 2 વખત 225થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ છે. આ પહેલા વર્ષ 2024માં શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા આ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

3 / 8
ન્યુઝીલેન્ડમાં ભારતીય બેટ્સમેન અસફળ,આખી સીઝન દરમિયાન ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનનું ખુબ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતુ.

4 / 8
જે ગત્ત મહિને વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી મેચથી બિલકુલ અલગ છે. આ સીરિઝની 4 મેચમાં ભારતના ટોપ ઓર્ડરે માત્ર 14.66ના મામુલી સરેરાશ અને 82.24ની સ્ટ્રાઈક રેટથી કુલ 176 રન બનાવ્યા હતા. જેમાં એક અડધી સદી સામેલ હતી.

5 / 8
એક મહિના પહેલા જ, વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચમાં, આ જ ભારતીય ટોપ-ઓર્ડરે 103.85 ની ધમાકેદાર સરેરાશ અને 132.18 ના સ્ટ્રાઈક રેટથી 727 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

6 / 8
સીરિઝમાં ભારતીય બેટ્સમેનોએ બનાવેલા કુલ રન, 86 રન – વિરાટ કોહલી (4 ઇનિંગ્સ), 74 રન – અક્ષર પટેલ (4 ઇનિંગ્સ), 73 રન – ઇશાન કિશન (2 ઇનિંગ્સ),67 રન – શ્રેયસ ઐયર (4 ઇનિંગ્સ)

7 / 8

8 / 8
ચેમ્પિયન્સ ટ્રોફી 2013 પછી આ ફક્ત બીજી વાર છે જ્યારે ભારતના ટોચના ત્રણ બેટ્સમેનમાંથી કોઈએ ચાર કે તેથી વધુ મેચની ODI સીરિઝમાં સદી ફટકારી નથી.

Follow Us
Loading...
Unable to load recommendations.