Breaking News : વરસાદને કારણે ત્રીજી વનડે રદ, ભારત સીરિઝમાં 2-0થી આગળ

ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ )વચ્ચે હેમિલ્ટનમાં રમાનારી ત્રીજી વનડે મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ફક્ત ટોસ થયો હતો. આ ટોસ ભારતે જીત્યો હતો.

| Updated on: Nov 10, 2026 | 11:55 AM
1 / 7
હેમિલ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand ) વચ્ચેની ત્રીજી વનડે વરસાદને કારણે રદ કરવામાં આવી છે. જેમાં પાંચ મેચની વનડે સીરિઝની પ્રથમ ત્રણ મેચ પછી, ટીમ ઈન્ડિયા હજુ પણ 2-0થી આગળ છે. હવે સીરિઝ જીતવા માટે તેમને આગામી વનડેની રાહ જોવી પડશે.

2 / 7
ભારતે અત્યાર સુધીમાં હેમિલ્ટનમાં 12 વનડે રમી છે, જેમાંથી માત્ર ત્રણમાં જીત મેળવી છે, આઠમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ ડ્રો રહી છે.

3 / 7
હેમિલ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે.  મેચ ફરી શરૂ થાય તેવી આશા ઘણી વખત જાગી હતી, પરંતુ ચાહકોએ ટોસ સિવાય બીજું કંઈ જોયું નહીં.

4 / 7
સતત વરસાદ બાદ, અમ્પાયરોએ આખરે મેચને સત્તાવાર રીતે રદ જાહેર કરી.

5 / 7
ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાંચ મેચની વનડે સીરિઝની પ્રથમ ત્રણ મેચ પછી ટીમ ઈન્ડિયા હજુ પણ 2-0થી આગળ છે. આનો અર્થ એ થયો કે સીરિઝ જીતવા માટે તેમને હવે આગામી વનડેની રાહ જોવી પડશે.

6 / 7
ન્યુઝીલેન્ડ હવે ફક્ત સીરિઝ ડ્રો કરી શકે છે. કિવીઓનું સીરિઝ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે.

7 / 7
ભારતીય ટીમ હવે 13 નવેમ્બર, શુક્રવારના રોજ માઉન્ટ મૌંગાનુઈમાં ન્યૂઝીલેન્ડ સામે ચોથી વનડે રમશે (ALL Photo: PTI).

Follow Us
Loading...
Unable to load recommendations.