Breaking News : દેવદત્ત પડિકલને અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જેના કારણે તે 1 રનથી બેવડી સદી ચૂકી ગયો

NZ A vs IND A, Devdutt Padikkal Century : દેવદત્ત પેડિક્કલે (Devdutt Padikkal ) સદી ફટકારી ઈન્ડિયા એ પર મંડરાય રહેલા ખતરાને ટાળ્યો છે. તેમણે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની 12 સદી ફટકારી છે.પડિકલ બેવડી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો

| Updated on: Oct 26, 2026 | 9:26 AM
1 / 7
ન્યુઝીલેન્ડ અને ભારત એની ટીમો વચ્ચે રમાઈ રહેલી પહેલી અનઓફિશિયલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સૌથી વધુ ચર્ચા દેવદત્ત પેડિક્કલની સદીની થઈ છે. જેમાં સૌથી મોટો હાથ પેડિક્કલની સદી અને સાંઈ સુદર્શનની સાથે ત્રીજી વિકેટ માટે બેવડી સદીની પાર્ટનરશીપ કરી હતી.

2 / 7
 દેવદત્ત પેડિક્કલની સદીની એક અદ્ભુત વાત એ હતી કે, તેણે ભારત A ને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં અને હારના ભયને ટાળવામાં મદદ કરી.

3 / 7
દેવદત્ત પેડિક્કલે પોતાની ઈનિગ્સની 128માં બોલ પર સિક્સ ફટકારી પોતાની સદી પુરી કરી છે. આ સિક્સની લંબાઈ એટલી હતી કે, બોલ મેદાનની બહાર વૃક્ષ પર પહોંચ્યો હતો.પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની 12મી સદી છે. ન્યુઝીલેન્ડ એ અને ઈન્ડિયા એની મેચમાં સદી ફટકાવનાર તે પહેલો બેટ્સમેન બન્યો છે.

4 / 7
 પેડિક્કલની સદી નીવધુ એક ખાસ વાત એ હતી કે, ત્રીજી વિકેટ માટે સાંઈ સુદર્શનની સાથે તેની 215 રનની પાર્ટનરશીપની મોટી ભૂમિકા રહી હતી. બંને આ પાર્ટનરશીપ 340 બોલમાં કરી હતી. જેમાં સાંઈ સુદર્શનનું યોગદાન 91 રન અને દેવદત્ત પેડિક્કલનું 118 રનનું રહ્યું હતુ.

5 / 7
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દેવદત્ત પેડિક્કલનો સૌથી મોટો સ્કોર 232 રનનો છે. જે રીતે તેમણે બેટિંગ કરી રહ્યો છે. ન્યુઝીલેન્ડ એ વિરુદ્ધ આ રેકોર્ડને તોડવાની શાનદાર તક છે.

6 / 7
આ ઇનિંગ દરમિયાન પડિકલે ભારત A માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 1,000 રન પણ પૂરા કર્યા. ટીમ માટે 16 મેચોમાં આ તેમની ત્રીજી સદી છે.દેવદત્ત પડિકલ ન્યુઝીલેન્ડ એ સામે તેની બેવડી સદી ચૂકી ગયો. તે ફક્ત એક રનથી તે ચૂકી ગયો.

7 / 7
દેવદત્ત પડિકલની ઇનિંગનો અંત એક વિવાદાસ્પદ નિર્ણય સાથે થયો. તેમણે 248 બોલમાં 199 રન બનાવ્યા, જેમાં 24 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. પડિકલ બેવડી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યા, પરંતુ ભારત A માટે સૌથી વધુ ઇનિંગ રમનાર બેટ્સમેન બન્યા. ભારત A માટે આ તેમની ત્રીજી સદી હતી. આ ઇનિંગ દરમિયાન, તેમણે ભારત A માટે પોતાના 1000 રન પણ પૂર્ણ કર્યા..(all photo : PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.