Breaking News : ટોલ ટેક્સ ચૂકવવા માટે નંબર પ્લેટ છુપાવી તો 8 ગણો દંડ ભરવો પડશે! જાણો શું છે સરકારનો મોટો પ્લાન

મોદી સરકાર હવે લોકોની ચોરી પકડવા માટે એઆઈનો ઉપયોગ કરશે. જો કોઈ ટોલ બચાવવા માટે કોઈ પણ પ્રકારની છેડછાડ કરે અને પકડાય છે. તો 8 ગણો ટેક્સ ચૂકવવો પડશે.

| Updated on: Nov 24, 2026 | 9:40 AM
1 / 7
હાઈવે પર લોકો ટોલ ટેક્સ બચાવવા માટે અલગ અલગ પ્રયત્નો કરતા હોય છે. જેનાથી ટોલના પૈસા આપવા ના પડે. મોદી સરકાર લોકોની ચોરી પકડવા માટે એઆઈનો ઉપયોગ કરશે. જો કોઈ ટોલ બચાવવા માટે કોઈ પણ પ્રકારની હેરાફેરી કરતા પકડાશે. તો 8 ગણો ટેક્સ ચૂકવવો પડી શકે છે.

2 / 7
એક રિપોર્ટ મુજબ સરકારે બૈરિયરલેસ ટોલિંગને સફળ બનાવવા માટે સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. જો કોઈ ડ્રાઈવર નંબર પ્લેટ છુપાવવાનો પ્રયત્ન કરે છે. તો તેને મોટર વ્હીકલ એક્ટ હેઠળ લાગનાર દંડ સિવાય 4 થી 8 ગણો દંડ ચૂકવવો પડશે.

3 / 7
જો 100 રુપિયાનો ટોલ છે. તો 400 થી 800 રુપિયા સુધી દંડ ભરવો પડશે. જો નોર્મલ ટોલ 150 રુપિયા છે. તમને નંબર પ્લેટ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવા પર 600 થી 1200 રુપિયા સુધી દંડ આપવો પડશે.

4 / 7
સરકાર હવે ટોલ પ્લાઝા પર હાઈટેક કેમેરા અને એઆઈ સિસ્ટમ લગાવવાની તૈયારીમાં છે. જેની મદદથી આવા વાહનોને પકડી શકાય. જેને નંબર પ્લેટ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરી હોય. નંબર પ્લેટ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી ભારે પડી શકે છે. આ માટે નંબર પ્લેટ સાથે છેડછાડ કરતા પહેલા ચોકી જજો.

5 / 7
તમારી નંબર પ્લેટ પર કોઈ સ્ટીકરો કે એસેસરીઝ ન લગાવો. જો તમારી નંબર પ્લેટ તૂટેલી કે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય, તો તેને તાત્કાલિક બદલો.

6 / 7
 માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) રાષ્ટ્રીય રાજમાર્ગ ફી નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત નિયમો અનુસાર, જો કોઈ વાહનની નંબર પ્લેટ ઝાંખી, છુપાવેલી અથવા તેમાં ચેડાં કરવામાં આવશે, તો તેની પાસેથી ચારથી આઠ ગણો ટોલ વસૂલવામાં આવશે.

7 / 7
નોંધપાત્ર રીતે, આ ભારે વસૂલાત મોટર વાહન અધિનિયમ હેઠળ લાદવામાં આવતા દંડથી અલગ હશે.(ALL Photo: PTI /ai)

Follow Us
Loading...
Unable to load recommendations.