FIFA World Cup 2026 : અમદાવાદમાં 2 લક્ઝરી ફ્લેટ આવી જાય એટલી છે ફીફા વર્લ્ડકપની ટિકિટ

FIFA World Cup 2026 : ફીફા વર્લ્ડકપ 2026 અમેરિકા, કેનેડા અને મેક્સિકોની હોસ્ટિંગમાં રમાઈ રહ્યો છે પરંતુ આ વખતે ચાહકો માટે આ ટૂર્નામેન્ટ ઈતિહાસની સૌથી મોંઘી ટૂર્નામેન્ટમાંથી એક સાબિત થઈ રહી છે.

| Updated on: Jun 16, 2026 | 8:07 AM
1 / 6
ફુટબોલ ચાહકો માટે ફીફા વર્લ્ડકપ કોઈ મહાકુંભથી ઓછો નથી. પરંતુ વર્ષ 2026માં આ ટૂર્નામેન્ટ ચાહકોના ખિસ્સા પર મોટી અસર કરી રહી છે.

2 / 6
અમેરિકા ,કેનેડા અને મેક્સિકોની સંયુક્ત મેજબાનીમાં આયોજિત થઈ રહેલા આ વર્લ્ડકપની ટિકિટ અને હોસ્પિટાલિટી પેકેજની કિંમતોએ સોશિયલ મીડિયાથી લઈ રમત-જગતમાં બધાને ચોંકાવી દીધા છે.

3 / 6
 જો તમે આ ઐતિહાસિક ટૂર્નામેન્ટને લક્ઝરી અંદાજમાં જોવા માંગો છો તો. તેના માટે તમારે મોટો ચાર્જ ચૂકવવો પડશે. રિપોર્ટ મુજબ વર્લ્ડકપની એક સેમિફાઈનલ મેચ માટે પ્રાઈવેટ સૂટની કિંમત 317.100 અમેરિકી ડોલર લિસ્ટ કરવામાં આવી છે. આ આલીશાન સુટથી મેચ જોવાનો અનુભવ શાનદાર હોય છે. પરંતુ આ માત્ર પૈસાદાર ચાહકોના બજેટમાં ફીટ બેસે છે.

4 / 6
આ સિવાય સ્ટેડિયમ સાથે જોડાયેલા અન્ય ખર્ચો પણ ભુક્કા કાઢી નાંખે એવા છે. રિપોર્ટ મુજબ સોફી સ્ટેડિયમમાં પાર્કિંગની કિંમત અંદાજે 300 અમેરિકી ડોલર છે. ભારતીય રુપિયામાં ચાહકોને પાર્કિંગ માટે 29 હજાર રુપિયા ચૂકવવા પડશે.

5 / 6
 ખાવા-પીવાનો ખર્ચો પણ ચાહકોને પરેશાન કરી દેશે. સ્ટેડિયમની અંદર મળનાર નાસ્તા અને સેન્ડવિચની કિંમત પણ મોટી છે. રિપોર્ટ મુજબ સ્ટેડિયમમાં બિયરના એક કપની કિંમત અંદાજે 1800 રુપિયા છે.

6 / 6
ફીફા વર્લ્ડકપ દરમિયાન ચાહકો માટે પાણીની બોટલ માટે અંદાજે 567 રુપિયા ચૂકવવા પડશે. ફીફા વર્લ્ડકપ જોવો એટલો મોંઘો છે કે, આટલી ટિકિટમાં અમદાવાદમાં 2 લક્ઝરી ફ્લેટ આવી જાય. તેમજ એક મિડિલ ક્લાસ વ્યક્તિના સેલેરી પેકેજ જેટલો પાર્કિંગનો ચાર્જ છે.

Follow Us