Hema Malini Birthday: આ અભિનેતાની સાથે હેમા માલિનીએ 5 કે10 નહીં પરંતુ 35 ફિલ્મોમાં સાથે કામ કર્યું , જુઓ ફોટો

બોલિવૂડની ડ્રીમ ગર્લ, હેમા માલિની (Hema Malini )અસંખ્ય રોમેન્ટિક ફિલ્મોમાં જોવા મળી છે. તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ઘણા કલાકારો સાથે જોવા મળી છે. શું તમે જાણો છો કે તેમણે સૌથી વધુ કોની સાથે કામ કર્યું છે?

| Updated on: Oct 16, 2026 | 11:33 AM
1 / 7
બોલિવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની 78 વર્ષની થઈ છે. અભિનેત્રી આજે પણ લાઈમલાઈટમાં રહે છે. પોતાની સુંદરતાથી ચાહકોના દિલ પર રાજ કરે છે. 70 થી 80ના દશકમાં હેમા માલિનીએ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે.

2 / 7
અભિનેત્રી આ દરમિયાન અનેક ફિલ્મી કલાકારો સાથે રોમાન્ટિક ફિલ્મો કરી છે. અભિનેત્રી હવે ફિલ્મોમાં જોવા મળતી નથી. વર્ષ 2017માં તે એક થી રાની ફિલ્મમાં જોવા મળી હતી.

3 / 7
ત્યારબાદ તેની એક ફિલ્મ શિમલા મિર્ચ રિલીઝ થઈ હતી. જે એક ડિલે રિલીઝ હતી. ટુંકમાં અભિનેત્રી એક દશકથી ફિલ્મોમાંથી દુર થઈ છે.

4 / 7
અભિનેત્રીની જોડી અનેક અભિનેતા સાથે સુંદર જોવા મળી હતી. પરંતુ હેમા માલિનીએ જીતેન્દ્ર સાથે સૌથી વધુ 22 ફિલ્મો કરી હતી.રાજેશ ખન્ના સાથે 16, અમિતાભ બચ્ચન સાથે 16 ફિલ્મ કરી છે.

5 / 7
આ સિવાય વિનોદ ખન્ના સાથે 12 ફિલ્મ અને શશિ કપુર સાથે 10 ફિલ્મોમાં જોવા મળી હતી. તેમણે ખુદ પોતાનાથી 25 વર્ષ મોટા દેવ આનંદ સાથે 10 ફિલ્મોમાં કામ કર્યું છે.

6 / 7
પરંતુ શું તમે જાણો છો કે, હેમા માલિનીએ સૌથી વધારે ફિલ્મો કોની સાથે કરી છે. તે અભિનેતા કોણ છે. તે બીજું કોઈ નહી તેમના પતિ ધર્મેન્દ્ર હતા. ધર્મેન્દ્ર સાથે હેમા માલિનીએ સૌથી વધારે 35 ફિલ્મોમાં કામ કર્યું છે. બંનેની ઓન સ્ક્રીન જોડી ચાહકોને ખુબ પસંદ આવી હતી.

7 / 7
હેમા માલિની અને ધર્મેન્દ્રની જોડી ખુબ ખાસ રહી હતી. બંને વર્ષ 1980માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને 2 દીકરી ઈશા દેઓલ અને અહાના દેઓલ છે. ઈશા દેઓલે માતાના પગલે ચાલી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી હતી. વર્ષ 2025માં ધર્મેન્દ્નનું નિધન થયું છે.

Follow Us
Loading...
Unable to load recommendations.