વર્ષમાં માત્ર 4 મહિના બજારમાં મળે છે આ કાળું ફ્રુટ્સ, ઉનાળામાં જરુર કરો સેવન જુઓ ફોટો

ભીષણ ગરમીમાં શરીરને બચવવા માટે સારું ડાયટ ખુબ જરુરી છે. જો તમે તાડફળીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આનું સેવન કરવાથી શરીર હેલ્ધી રહે છે.

| Updated on: May 24, 2026 | 1:30 PM
1 / 6
 ગરમી અને હીટવેવની સાથે, પોતાની સંભાળ રાખવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે. તેથી, લોકો શરીરને ઠંડક આપતા ખોરાકનું સેવન વધુ કરી રહ્યા છે. આવા હવામાનમાં, લોકો નાળિયેર પાણી, લીંબુ શરબત અને તરબૂચનું સેવન કરે છે, પરંતુ શું તમે ક્યારેય આઈસ એપલ વિશે સાંભળ્યું છે?

2 / 6
 ઉનાળા દરમિયાન આ બરફ જેવું ફળ શરીર માટે ઠંડક આપનારું માનવામાં આવે છે. તે શરીરને અંદરથી ઠંડુ રાખવા ઉપરાંત અનેક રોગોથી પણ બચાવે છે. તમે તેને તમારા આહારમાં પણ સામેલ કરી શકો છો.

3 / 6
આઈસએપલને તાડફળી પણ કહેવામાં આવે છે. જેમાં પાણી ખુબ મોટી માત્રામાં હોય છે. આ માટે શરીરને ડિઈડ્રેશનથી બચાવવામાં મદદ કરે છે. તાડફળીમાં રહેલું વોટર બોડીને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે.

4 / 6
જે લોકોને ગરમીમાં પેટમાં દુખાવો,એસિડિટી કે પછી કબજીયાત જેવી સમસ્યાઓ પરેશાન કરતી હોય છે. તેના માટે આઈસ એપલ ફાયદાકારક છે.

5 / 6
તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે તમને પેટ ભરેલું રાખે છે અને તમને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી અટકાવે છે. તેમજ આ કારણે તમારું વજન ઓછું થાય છે. વજન કંટ્રોલ કરનારા માટે આ બેસ્ટ ફળ છે.

6 / 6
 નાના ટુકડાઓમાં કાપીને રસ અથવા શરબતમાં ઉમેરી શકો છે. તમે તેને તરબૂચ અથવા શક્કરટેટ્ટી જેવા અન્ય ફળો સાથે પણ ભેળવીને ફ્રૂટ સલાડ બનાવી શકો છો, જે ઉનાળામાં અતિ તાજગી આપે છે. (Photos Credit Getty Images, whisk photo)

Follow Us