Breaking News : આ ક્રિકેટરને આજીવન કેદની સજા? બે બળાત્કારના કેસનો છે આરોપી

24 વર્ષીય ક્રિકેટર રોબિન દાસ પર બળાત્કારના બે આરોપ મૂકવામાં આવ્યા છે. જુલાઈ 2026 માં મેટ્રોપોલિટન પોલીસે તેના પર આરોપ મૂક્યો હતો. આવતા મહિને કોર્ટમાં રજુ થશે.

| Updated on: Sep 24, 2026 | 10:52 AM
1 / 7
ઈંગ્લેન્ડના 24 વર્ષના ક્રિકેટર રોબિન દાસને બળાત્કારના 2 કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. બળાત્કારના આરોપમાં ફસાયા પછી ઈંગ્લેન્ડના એસેક્સના કાઉન્ટી ટીમમાંથી રમનાર ક્રિકેટર પર આજીવન કેસનો ખતરો મંડરાય રહ્યો છે. આ મામલે 9 ઓક્ટોબરના રોજ ઈનર લંડન ક્રાઉન કોર્ટમાં તે રજુ થશે. ( all Photo: Getty)

2 / 7
રોબિન દાસની ગત્ત વર્ષે બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 23 જુલાઈ 2026માં તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે. મેટ્રોપોલિટન પોલિસના પ્રવક્તાએ જણાવ્યું કે, આ આરોપ 27 ઓગસ્ટ 2025ની તેની ધરપકડ બાદ લગાવવામાં આવ્યો છે.

3 / 7
 ધરપકડ 30 માર્ચ 2024ના બ્રિક્સટનમાં એક મહિલા સાથે  બળાત્કારની ફરિયાદ બાદ સામે આવ્યો હતો. મહિલાને વિશેષ અધિકારીઓની મદદથી સહાયતા આપવામાં આવી રહી છે.

4 / 7
 બળાત્કારના મામલે વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે. ત્યારે જો રોબિન દાસ પર લાગેલા આરોપ સાચા સાબિત થયા તો માત્ર તેના કરિયર નહી પરંતુ સંપૂર્ણ જીવન બરબાદ થઈ શકે છે.

5 / 7
 રોબિન દાસે 2020માં એસેક્સ માટે ડેબ્યુ કર્યું હતુ. તેમણે કાઉન્ટી માટે 62 મેચ રમી છે. આ સિવાય 2022માં લોર્ડસમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં તે ઈંગ્લેન્ડ ટીમ માટે સબ ફીલ્ડરના રુપમાં પણ મેદાન પર આવ્યો હતો. પરંતુ તેમણે અત્યારસુધી ઈન્ટરનેશનલ કેપ પહેરી નથી.

6 / 7
રોબિન દાસને ગત્ત વર્ષે નવેમ્બરમાં એસેક્સનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબે કહ્યું કે, તે પુષ્ટિ કરે છે કે, રોબિન દાસ હાલમાં કોર્ટમાં રજુ  થયો છે.

7 / 7
આ ઘટના ક્લબની ગતિવિધિઓ બહાર થઈ હતી. આ મામલે કલ્બ તમામ યોગ્ય કાનુની પ્રકિયાઓ અને માર્ગદર્શનનું પાલન કરશે.

Follow Us
Loading...
Unable to load recommendations.