Brain Stroke Symptoms : બ્રેન સ્ટ્રોક પહેલાં શરીર આપે છે આ 7 ચેતવણી!

નિષ્ણાતોના મત, બ્રેન સ્ટ્રોક આવવાના એક મહિના અગાઉથી જ લક્ષણો દેખાવા લાગે છે. જો એ સાત લક્ષણો જાણી લેવાય તો સ્ટ્રોકને અટકાવી શકાય છે. જ્યારે આપણા મગજને મળનારો ઓક્સિજન કે લોહીનો પૂરવઠો અટકી જાય છે ત્યારે સ્ટ્રોક આવે છે.

| Updated on: May 14, 2026 | 11:57 AM
1 / 8
સ્ટ્રોક પહેલાં ચહેરા, હાથ અથવા પગમાં અચાનક નિષ્ક્રિયતા થવા લાગે છે. સામાન્ય રીતે તે શરીરની ફક્ત એક જ બાજુ થાય છે.

2 / 8
સ્ટ્રોક પહેલાં હસતી વખતે ચહેરાની એક બાજુ મોઢું વાંકું દેખાવું સ્ટ્રોકનું મહત્વનું લક્ષણ હોઈ શકે છે.

3 / 8
અચાનક બોલવામાં અસ્પષ્ટતા અથવા સ્પષ્ટ રીતે બોલવામાં અસમર્થતા એ સ્ટ્રોકનો સંકેતો હોઈ શકે છે.

4 / 8
અચાનક મૂંઝવણ અથવા અન્ય લોકો શું કહે છે તે સમજવામાં મુશ્કેલી આવવી પણ સ્ટ્રોકના સંકેતો હોઈ શકે છે.

5 / 8
એક અથવા બંને આંખોમાં ધૂંધળું દેખાવું, ડબલ દેખાવું અથવા અચાનક આંખો સામે અંધારું છવાઈ જવું પણ સ્ટ્રોક પહેલાંના સંકેતો હોઈ શકે છે.

6 / 8
ચાલવામાં અચાનક મુશ્કેલી, ચક્કર અથવા શરીરનું સંતુલન બગડવું એ સ્ટ્રોક પહેલાનું લક્ષણ છે.

7 / 8
કોઈ બીમારી વગર અચાનક ઉબકા આવવા અથવા ઉલ્ટી થવી પણ સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે.

8 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના મત અને રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us