Bottom Hit Stocks to Buy : Adani Group ની 4 કંપનીના શેરમાં આવી શકે છે ઉછાળો, આવનારા સમયમાં રોકાણકારોને થશે મોટો ફાયદો
Stocks to Buy : આ લિસ્ટમાં આપવામાં આવેલા Adani Group ના શેર જેની Fast Stochastic K લાઈન 5 નંબરને હિટ કરી ચૂકી છે. અદાણી ગૃપના શેર બોટમ હિટ કરી ગયા છે. આ કિંમતથી તેના ભાવ ઉપર તરફ વધવાની સંભાવના ખૂબ નહિવત્ છે. આગામી થોડાં દિવસોમાં આ શેરના ભાવમાં વધારો થશે તેવી સંભાવના બની રહી છે. 8 જૂલાઇ અને સોમવારે આ શેરોએ બોટમ હિટ કર્યું હતું. રોકાણકારો માટે શેર માર્કેટમાંથી કમાણી કરવાની આ સોનેરી તક છે.
Adani power LTD : અદાણી પાવર એ ઈન્ડિયન મલ્ટીનેશનલ પાવર એન્ડ એનર્જી કંપની છે. જે અદાણી ગ્રુપની પેટાકંપની છે અને તે ભારતમાં અમદાવાદમાં આવેલી છે. ગુરૂવારે આ કંપની ના ભાવે પણ ઉપર જોઈ શકાય છે તે ગ્રાફ મુજબ બોટમ હીટ કર્યું છે. તેની પણ Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. એટલે કે આજે આ શેર ખરીદવાનો શાનદાર મોકો છે અને આવનારા દિવસોમાં આ કંપની વધારે રિટર્ન આપે તેવી શક્યતાઓ છે.