
કાળી દ્રાક્ષ હૃદયની તંદુરસ્તી માટે સારી છે અને કોઈપણ રોગમાંથી ઝડપથી સાજા થવામાં પણ મદદ કરે છે. કાળી દ્રાક્ષમાં રેઝવેરાટ્રોલ અને ક્વેર્સેટિન મળી આવે છે. આ બંને સંયોજનો કોલેસ્ટ્રોલથી થતા નુકસાનને ઘટાડે છે.

કાળી દ્રાક્ષમાં પોટેશિયમ અને ફાઈબર્સ પણ વધુ માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશર માટે સારી છે.

કાળી દ્રાક્ષમાં રેસવેરાટ્રોલ અને ટેરોસ્ટીલબેન જોવા મળે છે. પ્રાણીઓના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ બંને વજન ઘટાડી શકે છે. આ આંતરડાના બેક્ટેરિયાને વધારે છે. જો કે, મનુષ્યો પર તેની અસરનું પરીક્ષણ કરવાનું બાકી છે.