
આજના દિવસે BTC/USD માર્કેટની સ્થિતિ ઉપર નજર કરીએ તો 5 મેના રોજ બજારમાં ઓપનિંગ પ્રાઈઝ 94230 ડોલર છે.

જ્યારે આજે BTC/USD માર્કેટમાં 7.30 વાગ્યે બનેલી કેન્ડલ નીચેની તરફ જોવા મળે છે. તેના ઉપરથી કહી શકાય કે આજે ભાવ નીચો જવાની શક્યતા છે.

જ્યારે માર્કેટ નીચે જાય ત્યારે શોર્ટ સેલીંગ કરી શકાય છે. જેથી આજે BTC/USD માર્કેટમાં ઘટાડો આવી શકે છે.આજે 5 મે 2025ના રોજ BTC/USD માર્કેટમાં પ્રાઈઝ 94,088 USD છે. 0.47 % નો ઘટાડો દર્શાવી રહ્યું છે. જે આજે સવારે 7.30 બનેલી કેન્ડલ નીચે તરફ જઈ રહી છે.

જોકે, કોઈ પણ ટ્રેડિંગ ડિસિઝન લેતા પહેલાં જોખમ વ્યવસ્થાપન (risk management) મહત્વપૂર્ણ બની રહે છે.યોગ્ય સમયે લેવાયેલો ટ્રેડિંગ નિર્ણય અને સાવચેતીપૂર્વક રાખવામાં આવેલો સ્ટોપ લોસ રોકાણકારને ઓછા જોખમમાં સારૂ વળતર આપે છે.

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો)
Published On - 8:00 am, Mon, 5 May 25