યુટ્યુબે કિસ્મત ચમકાવી, રાજકારણમાં એન્ટ્રી કરનાર મનીષ કશ્યપનો આવો છે પરિવાર

મનીષ કશ્યપનું સાચું નામ ત્રિપુરારી તિવારી છે. તેઓ યુટ્યુબર અને સામાજિક કાર્યકર્તા તરીકે જાણીતા છે. તેઓ વારંવાર બિહાર સંબંધિત વિષયો પર વિડિયો બનાવે છે, અને તેમના વિડિયો ખૂબ જ લોકપ્રિય છે. તો આજે આપણે મનીષ કશ્યપના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીશું.

| Updated on: Nov 14, 2025 | 9:46 AM
4 / 15
મનીષ કશ્યપ પશ્ચિમ ચંપારણના ડુમરીના મહાનવા ગામના રહેવાસી છે. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામમાં મેળવ્યું. ત્યારબાદ તેમણે પુણે યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી.

5 / 15
એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમને પત્રકારત્વમાં રસ પડ્યો અને યુટ્યુબ દ્વારા જાગૃતિ લાવવાનું શરૂ કર્યું. આજે મનીષ કશ્યપ સોશિયલ મીડિયા પર સ્ટાર છે.

6 / 15
મનીષ કશ્યપના પિતા સરકારી કર્મચારી હતા, જ્યારે તેમની માતા ગૃહિણી છે. મનીષે યુટ્યુબ દ્વારા સામાજિક મુદ્દાઓ ઉઠાવીને પોતાની અલગ ઓળખ બનાવી છે. મનીષ બિહારમાં ખુબ ફેમસ છે.

7 / 15
મનીષ કશ્યપનો વિવાદો સાથે પણ ઊંડો સંબંધ રહ્યો છે. તેમના આક્રમક વલણને કારણે, તેઓ ઘણીવાર વહીવટીતંત્ર અને જનતાના હુમલાનો ભોગ બન્યા છે.

8 / 15
બિહારી મજૂરો વિશે ભ્રામક સમાચાર ફેલાવવાના આરોપમાં તમિલનાડુ અને બિહાર પોલીસે તેમની અટકાયત પણ કરી હતી. તેમજ પીએમસીએચ ખાતે ડોકટરો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો.

9 / 15
મનીષ કશ્યપે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો શેર કર્યો હતો, જેને તમિલનાડુ પોલીસે ખોટો જાહેર કર્યો હતો. ત્યારબાદ, તેની સામે અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા, અને જેલમાં જવાનો વારો આવ્યો હતો.

10 / 15
નવ મહિના જેલમાં રહ્યા પછી જ્યારે મનીષ કશ્યપ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ ખૂબ ફેમસ થયો હતો. તેમની યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબર્સ પણ વધી ગયા હતા. તેમના કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા હવે 9.36 મિલિયન છે.

11 / 15
આ લોકપ્રિયતાને કારણે તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ લોકપ્રિય યુટ્યુબર મનીષ કશ્યપે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી રાજીનામું આપી દીધું હતુ. હવે પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરજમાં જોડાયા છે.

12 / 15
 બિહારના લોકપ્રિય યુટ્યુબર મનીષ કશ્યપ પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરજમાં જોડાયા છે. પ્રશાંત કિશોરે એક નિવેદન આપતા કહ્યું હતુ કે, મનીષ કશ્યપ જન સૂરજ માટે યુટ્યુબર નથી. યુટ્યુબર મનીષ કશ્યપ પ્રશાંત કિશોર સાથે મળીને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી લડી હતી.

13 / 15
 મનીષ કશ્યપ પ્રશાંત કિશોરની પાર્ટી "જન સૂરજ" તરફથી ટિકિટ પર ચૂંટણી લડી છે. જન સૂરજ પાર્ટીએ તાજેતરમાં જ ચનપટિયા વિધાનસભા બેઠક પરથી મનીષ કશ્યપને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

14 / 15
મનીષ કશ્યપે પણ 2020ની વિધાનસભા ચૂંટણીમાં આ જ ચનપટિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા.

15 / 15
આ વખતે, જન સૂરજ ઉમેદવાર તરીકે, તેમનો સામનો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય ઉમાકાંત સિંહ અને મહાગઠબંધનના કોંગ્રેસના અભિષેક રંજન સાથે છે.