
દૈનિક ભથ્થામાં પણ વધારો કરીને તેને ₹3,000 થી વધારીને ₹3,500 કરવામાં આવ્યું હતું. આવકાર-સત્કાર માટે મળે છે તે આતિથ્ય ભથ્થું પણ ₹24,000 થી વધારીને ₹29,500 કરવામાં આવ્યું હતું.

સત્તાવાર પ્રવાસ માટે હવે પ્રતિ કિલોમીટર ₹25 ચૂકવવામાં આવી રહ્યું છે, જ્યારે પહેલા આ દર ₹15 હતો.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)