Bharuch Police Athletics Meet 2023 : 24 x 7 અને 365 દિવસ સેવા માટે ખડેપગે રહેતી પોલીસ માટે ચિંતા કરતા જિલ્લા પોલીસ વડા, પોલીસ એથ્લેટીક્સ મીટ 2023 માધ્યમથી બનાવાશે તણાવ’મુક્ત’

|

Feb 09, 2023 | 2:00 PM

Bharuch Police Athletics Meet 2023 : ગુનેગારો પાછળ દોડતી પોલીસ ફિલ્મોમાં અને સામાન્ય જીવનમાં પણ ક્યારેક ને ક્યારેકતો આપણે જોઈ હોય છે. આજે ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ પોલીસ અધિકારીઓ એકસાથે દોડતા દેખાય હતા. રમત ઉત્સવમાં ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમના અધિકારીઓ રનિંગ ટ્રેક ઉપર દોડતા નજરે પડયા હતા.

1 / 6
Bharuch Police Athletics Meet 2023 : ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા પોલીસકર્મીઓને તણાવમુક્ત હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટીક્સ મીટ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. અતિ વ્યસ્ત અને સતત જવાબદારીના અહેસાસ વચ્ચે કામ કરતા પોલીસકર્મીઓ અને અધિકારીઓને આનંદની પળો આ આયોજન થકી પ્રદાન કરવામાં આવી હતી. ત્રિદિવસીય ખલ મહાકુંભનો ભરૂચ SP ના હસ્તે પ્રારંભ કરાયો હતો.

2 / 6
Bharuch Police Athletics Meet 2023 : પોલીસ અધિક્ષક જિલ્લા પોલીસ પરિવારના વડા તરીકે ઓળખાતા હોય છે.એથ્લેટીક્સ મીટ 2023 ના ઉદ્ઘાટક SP ડો. લીના પાટીલ હતા જેમને Horse Escorting સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર આવકાર આપવામાં આવ્યો હતો.

3 / 6
Bharuch Police Athletics Meet 2023 : ભરૂચ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું આયોજન કરાયું છે. પોલીસ દ્વારા આયોજિત અવસર હોય એટલે પરેડ અચૂક યોજાતી હોય છે. ભરૂચ જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ખેલ ઉત્સવની પરેડ યોજી હતી. આ પરેડે ખુબ આકર્ષણ જમાવ્યું હતું.

4 / 6
Bharuch Police Athletics Meet 2023 : ગુનેગારો પાછળ દોડતી પોલીસ ફિલ્મોમાં અને સામાન્ય જીવનમાં પણ ક્યારેક ને ક્યારેકતો આપણે જોઈ હોય છે. આજે ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ પોલીસ અધિકારીઓ એકસાથે દોડતા દેખાય હતા. રમત ઉત્સવમાં  અધિકારીઓ અને પોલીસકર્મીઓ માટે અલગ અલગ અંતરમોં દોડનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા પોલીસ તંત્રના ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમના અધિકારીઓ રનિંગ ટ્રેક ઉપર દોડતા નજરે પડયા હતા.

5 / 6
Bharuch Police Athletics Meet 2023 : જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ટ્રેક ઉપર દોડતા અધિકારીઓ અને કર્મચારીઓને નિહાળી તેમની ફિટનેસ પારખી હતી તો સાથે વિજેતાઓને બિરદાવ્યા પણ હતા. મોટી સંખ્યામાં જિલ્લા પોલીસના અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોએ અલગ - અલગ રમતોમાં ભાગ લીધો હતો.

6 / 6
Bharuch Police Athletics Meet 2023 : પોલીસકર્મીઓ ૨૪ કલાક સાતેય દિવસ નોકરી કરે છે. તહેવારની ઉજવણીમાં આપણે સૌ વ્યસ્ત રહીએ છે અને મજા માણીએ છે તે સમયે પણ પોલીસકર્મીઓ તહેવામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં વ્યસ્ત રહે છે. સતત વ્યસ્ત જીવન જીવતા પોલીસકર્મીઓએ આ એથ્લેટીક્સ મીટને મન ભરીને માણવાનો પ્રયાસ કર્યો હતો.

Published On - 1:58 pm, Thu, 9 February 23

Next Photo Gallery