Gujarati NewsPhoto galleryBharuch: On World Yoga Day, with the pledge to stay healthy, children also performed yoga, performed various yoga poses
ભરૂચ : વિશ્વ યોગ દિવસે સ્વસ્થ રહેવાની પ્રતિજ્ઞા સાથે બાળકોએ પણ કર્યા યોગ, વિવિધ યોગાસન કરાયા
દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે નિયમિત યોગ જરૂરી છે. જીવનમાં યોગના ફાયદા અને મહત્વને ધ્યાનમાં રાખીને તેને સમગ્ર વિશ્વમાં મહત્વ આપવામાં આવ્યું હતું.
સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક શાંતિ અને એકાગ્રતા માટે યોગ મહત્વપૂર્ણ છે. સમગ્ર વિશ્વમાં લોકોને યોગ વિશે જાગૃત કરવા માટે વિશ્વ યોગ દિવસ 21 જૂને ઉજવવામાં આવે છે. યોગ દિવસની ઉજવણીની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી અને તેની શરૂઆત ભારતમાંથી થઈ હતી.
5 / 5
આજે આ 10મો યોગ દિવસ છે. જેની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના અગ્રણીઓ સહીત બાળકોએ પણ યોગ કર્યા અને તમામ આસનોનો અભ્યાસ કર્યો હતો .