Bharti And Harsh Net Worth : ભારતી સિંહ ગુજરાતી પતિ હર્ષ લિંબાચિયા કરતા કેટલી પૈસાદાર છે? કુલ સંપત્તિ વિશે જાણો

Bharti Singh And Harsh Limbachiyaa Net Worth : કોમેડિયન ભારતી સિંહ ઘર ઘરમાં એક જાણીતો ચેહરો છે. તેમણે પોતાની મહેનતની સાથે ખુબ પૈસા પણ કમાયા છે. પૈસા મામલે તે ગુજરાતી પતિ હર્ષ લિંબાચિયા કરતા કેટલી આગળ છે. ચાલો જાણીએ.

| Updated on: Jul 03, 2026 | 10:06 AM
1 / 6
 જ્યારે ટીવીની દુનિયાની વાત આવે ત્યારે ફેમસ કોમેડિયનની વાત જરુર આવે છે. આ લિસ્ટમાં ભારતી સિંહનું નામ સૌથી પહેલા આવે છે. તે પોતાની કોમેડિથી બધાને હસાવીને લોથપોથ કરી નાંખે છે. તેને કોમેડી ક્વીનના નામે ઓળખવામાં આવે છે.

2 / 6
ભારતી સિંહ કોમેડીની દુનિયામાં એક જાણીતું નામ છે. તેમણે પોતાની કોમેડીથી લોકોનું દિલ જીતી લીધું છે.  લોકપ્રિયતાની સાથે ખુબ પૈસા કમાયા છે. આજના સમયમાં તેની પાસે કોઈ વસ્તુની કમી નથી. ભારતીની નેટવર્થ તેના પતિ હર્ષ લિંબાચિયા કરતા વધારે છે.

3 / 6
આજે 3 જુલાઈના રોજ ભારતીનો જન્મદિવસ છે. તે પોતાનો 42મો જન્મદિવસ મનાવી રહી છે. તેના બર્થ ડે પર ચાલો જાણીએ તેની નેટવર્થ કેટલી છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ભારતી અને હર્ષ બંન્નેની નેટવર્થ સાથે મેળાવીએ તો કુલ 50 કરોડ રુપિયાની સંપત્તિ છે.

4 / 6
ભારતી સિંહની નેટવર્થ 30 કરોડ રુપિયા છે. તો હર્ષ વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેની નેટવર્થ 15-20 કરોડ રુપિયા વચ્ચે છે.

5 / 6
ભારતીની પાસે પોતાના પતિ હર્ષ કરતા બેગણી વધારે સંપત્તિ છે. બંને વર્ષ2017માં લગ્ન કર્યા હતા. 2 બાળકોના માતા-પિતા છે.

6 / 6
 એક બાજુ કોમેડિયન હોવાની સાથે હોસ્ટ પણ છે. તે અનેક રિયાલિટી શો હોસ્ટ કરતી જોવા મળી ચૂકી છે. તો હર્ષ લિંબાચિયા ટીવીનો સ્ક્રીનરાઈટર છઠે. સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. જે ટીવી શોને પ્રોડ્યુસ કરે છે.ભારતી અને હર્ષ એક સાથે યુટ્યુબ પર પોડકાસ્ટ પણ કરે છે. (all photo/ pti, instagram)

Follow Us
Loading...
Unable to load recommendations.