Kanyakumari Tour : એકવાર કન્યાકુમારીના આ શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લો, બીચથી લઈને મ્યુઝિયમ સુધી શાનદાર છે સ્થળો

|

May 30, 2024 | 3:05 PM

ભારતના દક્ષિણ છેડે આવેલું અને ત્રણ મુખ્ય જળાશયોથી ઘેરાયેલું, કન્યાકુમારી તમિલનાડુમાં સૌથી શાંત અને સુંદર સ્થળો પૈકીનું એક છે. અહિ તમને તટીય શહેર ઈતિહાસ, સંસ્કૃતિ, પ્રાકૃતિક સુંદરતા અને આધુનિકીકરણ શાનદાર છે.

1 / 6
કન્યાકુમારી ખુબ જ સુંદર સ્થળ છે. કન્યાકુમારી તમારે જવું છે તો તમે રેલવે , હવાઈ અને માર્ગ દ્વારા પર જઈ શકો છો. જો તમે હવાઈ યાત્રાથી આવી રહ્યા છો તો ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવવાનું રહેશે. ત્યાંથી તમને બસ કે પછી ટેક્સી આરાથી મળી જશે. કન્યાકુમારીને પોતાનું રેલવે સ્ટેશન પણ છે. (photo : Wikipedia )

2 / 6
આજે અમે તમને જણાવીશું કે, આ સુંદર સ્થળે વિશે તમેશ જો તમે કન્યાકુમારી ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો સાથે આ સ્થળોની પણ એક વખત જરુર મુલાકાત લેજો.

3 / 6
જો તમે દરિયા કિનારે ફરવાના શોખ છે. તો કન્યાકુમારી તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. સમુદ્ર કિનારે 3 સંગમ થાય છે. બંગાળની ખાડી, હિંદ મહાસાગર અને અરબ સાગર, આ બીચ જોવામાં ખુબ જ સુંદર છે. એટલા માટે તમને અહિના પાણીમાં 3 અલગ અલગ રંજ જોવા મળશે. અહિ જવા માટે બેસ્ટ સમય નવેમ્બર થી માર્ચ મહિનાનો છે.(photo :Kanyakumarians  )

4 / 6
એક નાનકડા દ્રીપ પર આવેલું વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારી એક પ્રવાસન સ્થળ પણ છે. સ્વામી વિવેકાનંદે 1892માં 3 દિવસ સુધી અહિ ધ્યાન કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતુ. રોક મેમોરિયલનું મુખ્ય આકર્ષણ વિવેકાનંદ મંડપમ અને શ્રીપાદ મંડપમ છે.  આ સ્થળ પર જવા માટેનો સૌથી બેસ્ટ સમય ઓક્ટોબર થી માર્ચ મહિનો છે.

5 / 6
આ સ્મારક 26 ડિસેમ્બર 2004ના રોજ વિનાશકારી ભૂકંપ અને સુનામીમાં પોતાનો જીવ ગુમાવનાર લોકોની યાદ માટે બનાવવામાં આવ્યું છે. 16 ફુટ સ્મારક, જેમાં બે હાથ છે શહેરના દક્ષિણ કિનારે પાસે આવેલું છે. આ સ્થળ પણ જોવાલાયક સ્થળ છે. (photo : Pinterest)

6 / 6
વિવેકાનંદ રોક મેમોરિયલને પાસે આવેલી આ વિશાળ પ્રતિમા ઇતિહાસ પ્રેમીઓ અને સ્થાપત્ય પ્રેમીઓમાં લોકપ્રિય આકર્ષણ છે. આ એક પ્રમુખ તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરને સમર્પિત છે. 133 ફુટ ઉંચી આ પ્રતિમા 38 ફુટ ઉંચા આસન પર ઉભેલી છે. આ સ્થાન સાંસ્કૃતિક મહત્વ રાખે છે.(photo : Amazing India  )

Published On - 2:47 pm, Thu, 30 May 24

Next Photo Gallery