Stock Market: ડિવિડન્ડથી ઊંચી આવક મેળવવા ઈચ્છો છો? આ 10 PSU શેર તમારા પોર્ટફોલિયોમાં એડ કરી દો, ફાયદામાં રહેશો

સ્થિર આવક મેળવવા માંગતા રોકાણકારો માટે કેટલીક સરકારી કંપનીઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે. નિયમિત ડિવિડન્ડ આપવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ, હાઇ કેશ ફ્લો અને વધતાં ડિવિડન્ડ યીલ્ડના કારણે આ શેર્સ રોકાણકારો માટે ખાસ બન્યા છે.

| Updated on: Jan 03, 2026 | 4:27 PM
4 / 10
પેટ્રોલિયમ મંત્રાલય હેઠળની NBFC 'Balmer Lawrie Investments' દ્વારા FY-25માં 5.9 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપવામાં આવ્યું છે. FY-24માં આ યીલ્ડ 5.2 ટકા હતું અને FY-23માં 4.5 ટકાની આસપાસ રહ્યું હતું. આ સિવાય Balmer Lawrie Investments કંપનીએ FY-25માં 4.6 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપ્યું છે, જે FY-24 જેટલું જ છે પરંતુ FY-23ની સરખામણીમાં વધુ છે.

5 / 10
ગેસ અને ઓઇલ સેક્ટર સાથે જોડાયેલ કંપની GAIL (ઇન્ડિયા) દ્વારા FY-25માં 4.4 ટકાનું ડિવિડન્ડ યીલ્ડ આપવામાં આવ્યું છે, જે FY-24 અને FY-23ની સરખામણીમાં ઘણું સારું છે. બીજી તરફ બેન્કિંગ સેક્ટરની કંપની UTI AMC એ FY-25માં પ્રતિ શેર 22 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપ્યું હતું અને તેનું ડિવિડન્ડ યીલ્ડ 4.2 ટકા રહ્યું હતું. વધુમાં, પાવર ફાઇનાન્સ કોર્પોરેશને FY-25માં 4.4 ટકા જેટલું ડિવિડન્ડ યીલ્ડ નોંધાવ્યું છે, જે છેલ્લા 2 વર્ષની સરખામણીમાં સતત વધતું રહ્યું છે.

6 / 10
ONGC એ FY-25માં 5.1 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપ્યું છે, જે ગયા વર્ષના બરાબર જેટલું છે, જ્યારે FY-23માં આ આંકડો 4.7 ટકા હતો. બીજું કે, પાવર સેક્ટરની ફાઇનાન્સ કંપની REC એ FY-25માં 5 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપ્યું છે, જે FY-24ના 4.5 ટકા અને FY-23ના 3.5 ટકાની તુલનામાં વધુ સારું છે.

7 / 10
ભારતની સૌથી મોટી આયર્ન અને ઉત્પાદક કંપની NMDC એ FY-25માં 4 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપ્યું છે, જે છેલ્લા બે વર્ષની સરખામણીમાં વધુ સારું છે. નાણાકીય વર્ષ 25 માટે ડિવિડન્ડ યીલ્ડના આધારે, ઘણી કંપનીઓ રોકાણકારોને આકર્ષક રિટર્ન આપી રહી છે. MSTC 7.7 ટકા ડિવિડન્ડ યીલ્ડ અને રૂ. 528.30 ના વર્તમાન શેર ભાવ સાથે આ યાદીમાં ટોચ પર છે. કોલ ઇન્ડિયા બીજા ક્રમે છે, જેના શેર 6.6 ટકા ડિવિડન્ડ યીલ્ડ સાથે રૂ. 427.90 પર ટ્રેડ કરી રહ્યા છે.

8 / 10
બાલ્મર લોરી ઇન્વેસ્ટમેન્ટ્સનું ડિવિડન્ડ યીલ્ડ 5.9 ટકા છે અને શેરની કિંમત રૂ. 73.36 છે. 'ONGC'માં 5.1 ટકા ડિવિડન્ડ યીલ્ડ છે અને શેરની કિંમત રૂ. 241.46 છે. REC નું ડિવિડન્ડ યીલ્ડ 5.0 ટકા જેટલું છે અને તેના શેરના ભાવ રૂ. 380.65 છે. બાલ્મર લોરી એન્ડ કંપની 4.6 ટકા ડિવિડન્ડ યીલ્ડ સાથે રૂ. 184.43 પર ટ્રેડ કરી રહી છે.

9 / 10
પાવર ફાઇનાન્સ કોર્પોરેશનનું ડિવિડન્ડ યીલ્ડ 4.4 ટકા અને શેર ભાવ ₹375.95 છે, જ્યારે 'GAIL' ના શેર 4.4 ટકા ડિવિડન્ડ યીલ્ડ સાથે રૂ. 175.38 પર ટ્રેડ થઈ રહ્યા છે. UTI AMC ની ડિવિડન્ડ યીલ્ડ 4.2 ટકા અને શેરની કિંમત ₹1127.70 છે, જ્યારે 'NMDC'ના શેર ₹84.53 પર ટ્રેડ થઈ રહ્યા છે અને ડિવિડન્ડ યીલ્ડ 4.0 ટકા છે.

10 / 10
આ આંકડાઓ બતાવે છે કે, PSU સેક્ટરમાં એવી ઘણી કંપનીઓ છે, જે નિયમિત ડિવિડન્ડ આપી રહી છે. લાંબાગાળાનું વિઝન રાખતા રોકાણકારો માટે આ સ્ટોક્સ સ્થિર કેશ ફ્લોનો મજબૂત વિકલ્પ બની શકે છે. જો કે, રોકાણ કરતા પહેલા રિસ્ક અને વેલ્યુએશન પર ધ્યાન આપવું જરૂરી છે.